Indian Women Football Team પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બ્રાઝિલ સામે ટકરાશે, ચિલી અને વેનેઝુએલા સાથે પણ થશે ટક્કર

|

Nov 11, 2021 | 10:49 AM

ભારતીય મહિલા ફૂટબોલ ટીમ હાલમાં રેન્કિંગમાં 57માં સ્થાને છે, જ્યારે બે વખતની ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા બ્રાઝિલ રેન્કિંગમાં સાતમા સ્થાને છે.

Indian Women Football Team પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ વિજેતા બ્રાઝિલ સામે ટકરાશે, ચિલી અને વેનેઝુએલા સાથે પણ થશે ટક્કર
ભારતીય મહિલા ફૂટબોલ ટીમ AFC કપ માટે તૈયારી કરી રહી છે

Follow us on

Next Article