ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ આલિયા ભટ્ટની FRIENDને કરી રહ્યા છે ડેટ?

|

Jul 08, 2019 | 6:00 AM

ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલનું નામ બોલિવુડની અલગ અલગ એક્ટ્રેસને ડેટ કરવા માટે ચર્ચામાં રહે છે. ત્યારે ખબર આવી રહી છે કે કે.એલ.રાહુલ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની મિત્ર આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એક લાંબા સમયથી ક્રિકેટર કે.એલ.રાહુલનું નામ અલગ અલગ બોલિવુડ એક્ટ્રેસની સાથે જોડવામાં આવી રહ્યુ છે. આકાંક્ષાએ સ્ટોરીમાં શનિવારે સાંજે […]

ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ આલિયા ભટ્ટની FRIENDને કરી રહ્યા છે ડેટ?

Follow us on

ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલનું નામ બોલિવુડની અલગ અલગ એક્ટ્રેસને ડેટ કરવા માટે ચર્ચામાં રહે છે. ત્યારે ખબર આવી રહી છે કે કે.એલ.રાહુલ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની મિત્ર આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક લાંબા સમયથી ક્રિકેટર કે.એલ.રાહુલનું નામ અલગ અલગ બોલિવુડ એક્ટ્રેસની સાથે જોડવામાં આવી રહ્યુ છે. આકાંક્ષાએ સ્ટોરીમાં શનિવારે સાંજે વિશ્વ કપ 2019માં ભારત અને શ્રીલંકા સામેની મેચની તસવીર શેર કરી છે. આ ફોટોમાં કે.એલ.રાહુલ નજરે આવી રહી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કે.એલ.રાહુલ ભારત અને શ્રીલંકાની વચ્ચે થયેલી મેચના સ્ટાર હતા. તેમને રોહિત શર્માની સાથે મળીને સદી બનાવી હતી. ભારતે આ મેચ 7 વિકેટથી જીતી લીધી હતી અને ભારતીય ફેન્સની સાથે સાથે આકાંક્ષા પણ કે.એલ.રાહુલથી ખુબ પ્રભાવિત થઈ હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં મહિલા ચાદર ગેંગ થઈ સક્રિય, ધોળા દિવસે આપે છે ચોરીને અંજામ, ચોરીની ઘટના થઈ CCTVમાં કેદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આકાંક્ષાએ શેર કરેલી પોસ્ટને લઈને હવે કે.એલ.રાહુલ અને આકાંક્ષાની વચ્ચે અફેર હોવાની ખબરે જોર પકડ્યુ છે. બંને લોકો ઘણી વખત ડિનર, ફિલ્મ અને હાઉસ પાર્ટીમાં સાથે જોવા મળી ચૂક્યા છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:57 am, Mon, 8 July 19

Next Article