BIG BREAKING: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ‘માહી’નો સંન્યાસ, દેશ માટે જીત્યો હતો ‘વિશ્વકપ’

|

Sep 20, 2020 | 10:45 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને પોતાના રિટાયરમેન્ટની વાત કહી છે. આ વીડિયોમાં ધોનીની સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મુસાફરીના ફોટો છે. આ વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં ધોનીએ લોકોનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ માનું છું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે […]

BIG BREAKING: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી માહીનો સંન્યાસ, દેશ માટે જીત્યો હતો વિશ્વકપ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને પોતાના રિટાયરમેન્ટની વાત કહી છે. આ વીડિયોમાં ધોનીની સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મુસાફરીના ફોટો છે. આ વીડિયોની સાથે લખેલા કેપ્શનમાં ધોનીએ લોકોનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે હું તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ માનું છું. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વિશ્વકપ સેમિફાઈનલ પછી ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળ્યા નથી. ત્યારબાદ સતત તેમના રિટાયરમેન્ટને લઈ સતત વાતો ચર્ચાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ધોની IPLમાં જરૂર રમતા રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:58 pm, Sat, 15 August 20

Next Article