ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, ટ્વીટ કરીને પોતાના ફેન્સને આપી જાણકારી

|

Sep 21, 2020 | 1:53 PM

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમન પર તેમના લાખો ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપી છે. હાર્દિક પંડ્યાએ પુત્રનો હાથ પકડી એક તસ્વીર શેયર કરી છે. Indian cricketer @hardikpandya7 blessed with ‘baby boy’, shares pics pic.twitter.com/ZzQ1c0XnPX Web Stories View more સરકારી બેંક […]

ક્રિકેટર હાર્દિક પંડ્યા બન્યો પિતા, ટ્વીટ કરીને પોતાના ફેન્સને આપી જાણકારી

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિકના પરિવારમાં નવા મહેમાનના આગમન પર તેમના લાખો ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપી છે. હાર્દિક પંડ્યાએ પુત્રનો હાથ પકડી એક તસ્વીર શેયર કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:47 pm, Thu, 30 July 20

Next Article