AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન

ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતના બેટસમેનની વાત કરીએ તો લોકેશ રાહુલ 57 રન કરીને રિયાઝના હાથે શિકાર થયો હતો. Web Stories View more ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો છત કે બાલ્કની, AC નું આઉટડોર યુનિટ ક્યાં લગાવવું જોઈએ? […]

વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 1:02 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતના બેટસમેનની વાત કરીએ તો લોકેશ રાહુલ 57 રન કરીને રિયાઝના હાથે શિકાર થયો હતો.

ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી જન્નત ઝબેરના પરિવાર વિશે જાણો
છત કે બાલ્કની, AC નું આઉટડોર યુનિટ ક્યાં લગાવવું જોઈએ?
તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu Tips: સવારે મોરનો અવાજ સંભળાવો કઈ વાતનો સંકેત આપે છે?
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતમાં સૌથી દમદાર પારી રોહિત શર્માએ ખેલી હતી જેમાં ભારતના પક્ષમાં 140 રન 113 બોલમાં આપ્યા છે. હાર્દિક પંડ્યા 26 રનમાં પેવેલિયન ભેગા થયા હતા જ્યારે વિરાટ કોહલીએ 71 રન ફટકાર્યા છે અને રમી રહ્યાં છે. વિજય શંકર 3 રન સાથે અણનમ છે અને ધોની સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા અને તેઓ 1 રનમાં આઉટ થયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલ મેચ વરસાદના કારણે રોકી દેવાયો છે અને 305 રન ભારતના થયા છે. 46.4 ઓવર થઈ છે અને તેની સાથે વરસાદનું આગમન થતા મેચ રોકવાની ફરજ પડી છે. 75 મિનિટ સુધી ક્રિકેટના નિયમ મુજબ કોઈપણ ઓવર કાપવામાં આવશે નહીં જો તેના કરતાં વધારે વરસાદ પડશે તો ઓવરમાં કાપ મુકાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">