IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન

|

Jan 24, 2020 | 10:14 AM

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ભારતની શાનદાર જીત થઈ છે. ટોસ જીતીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા અને ભારતને જીત માટે 204 રનનો લક્ષ્ય આપ્યો હતો   Web Stories […]

IND vs NZ: પ્રથમ ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત, વિરાટ કોહલીના 45 રન

Follow us on

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 5 મેચની ટી-20 સીરીઝની પ્રથમ મેચ આજે ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાનમાં રમાઈ રહી છે. જેમાં ભારતની શાનદાર જીત થઈ છે. ટોસ જીતીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા અને ભારતને જીત માટે 204 રનનો લક્ષ્ય આપ્યો હતો

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ટીમને પ્રથમ ઝટકો રોહિત શર્માનો લાગ્યો, તેઓ 7 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ કે.એલ.રાહુલ અને વિરાટ કોહલીએ મળીને બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી છે. ત્યારબાદ વિરાટ કોહલી 45 રન બનાવીને આઉટ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article