IND vs ENG: વરસાદે ભારતની જીતની આશાઓ પર ફેરવ્યુ પાણી, નોટિંગહામ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત જાહેર કરાઇ

ભારતીય ટીમ ને ઇંગ્લેન્ડે 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ઇંગ્લેન્ડે બીજી ઇનીંગ દરમ્યાન જો રુટના શતક વડે 303 રનની ઇનીંગ રમી હતી.

IND vs ENG: વરસાદે ભારતની જીતની આશાઓ પર ફેરવ્યુ પાણી, નોટિંગહામ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત જાહેર કરાઇ
Nottingham Test
Follow Us:
| Updated on: Aug 08, 2021 | 9:15 PM

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ મેચનો અંતિમ અને નિર્ણાયક દિવસ હતો. નોટિંગહામ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાંચમાં દિવસની રમતની શરુઆતે મજબૂત સ્થિતી ઘરાવતુ હતુ. પરંતુ નિરાશા સાથે રમતનો અંત આવી ચુક્યો હતો. ભારતીય ટીમ ને ઇંગ્લેન્ડે 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ભારતે પાંચમાં દિવસની રમત દરમ્યાન જીતની પ્રબળ આશા હતી, એવા સમયે જ વરસાદે રમતને બગાડી દીધી હતી. જેને લઇને અંતે રમત ડ્રો સાથે સમાપ્ત જાહેર કરી હતી.

ભારતીય ટીમને 9 વિકેટ અંતિમ ઇનીંગની રમત દરમ્યાન બાકી હતી અને 157 રન જીત માટે જરુરી હતી. આમ ટીમ ઇન્ડીયા માટે વિજય નજીક માનવામાં આવી રહી હતી. પરંતુ વરસાદે રમત પર પાણી ફેરવી દીધુ હતુ. રમતની શરુઆત પહેલા થી જ નોટિંગહામમાં વરસાદને લઇને રમત શરુ થઇ શકી નહોતી. વરસાદે પ્રથમ સેશન બગાડી દીધુ હતુ.

બીજા સેશનની રમત પણ વરસાદે ખતમ કરી દીધી હતી. લંચ અને ટી બ્રેક નો સમય પણ વિતી જવા છતાં, રમત ફરી શરુ થઇ શકી નહોતી. આમ અંતે વરસાદની સ્થિતીને ધ્યારે રાખીને દિવસની રમત રદ કરી દેવામાં આવી હતી. ટેસ્ટ નો અંતિમ દિવસ રદ થઇ જવાને લઇને આખરે મેચને ડ્રો ની સ્થિતી પર સમાપ્ત જાહેર કરવામાં આવી હતી.

મકરસંક્રાંતિ પર રાશિ પ્રમાણે કરો દાન, આખું વર્ષ મળશે ફળ
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો

ભારતીય ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડની ટીમને 183 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારતીય બોલરો એ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લીશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

ભારતીય ટીમે પ્રથમ ઇનીગમાં ઇંગ્લેન્ડ પર 95 રનની લીડ મેળવતી રમત રમી હતી. જ્યારે બીજી ઇનીંગમાં ઇંગ્લેન્ડની ટીમે બીજી ઇનીંગમાં 303 રન કર્યા હતા. મજબૂત લીડને લઇને ભારતને 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેને પાર પાડવા માટે ચોથા દિવસની ભારતની રમત શરુ થઇ હતી. જેમાં એક વિકેટ ગુમાવીને 52 રન કર્યા હતા. આમ 157 રનની જીત માટે જરુર હતી.  પરંતુ વરસાદે જીતની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

આ પણ વાંચોઃ BYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ

આ પણ વાંચોઃ IND vs ENG: બુમરાહે કરેલી કમાલ ટ્રેન્ટ બ્રિઝ ગ્રાઉન્ડ પર લખાઈ ગઈ, BCCI એ શેર કર્યો વિડીયો, જુઓ

બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર !
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર !
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
g clip-path="url(#clip0_868_265)">