IND vs BAN: રાજકોટમાં રોહિતની ધમાલ, ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી કરી બરાબરી

|

Nov 08, 2019 | 3:28 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T-20 મેચમાં ભારતે જીત મેળવી છે અને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઈનિંગના કારણે ભારતે બીજી ટી-20 મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 153 રન બનાવ્યા […]

IND vs BAN: રાજકોટમાં રોહિતની ધમાલ, ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી કરી બરાબરી

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T-20 મેચમાં ભારતે જીત મેળવી છે અને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઈનિંગના કારણે ભારતે બીજી ટી-20 મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધું.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 153 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 154 રન બનાવી શાનદાર રીતે મેચમાં વિજય મેળવ્યો હતો. તેની સાથે જ ભારતે 3 મેચની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ત્યારે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ નાગપુરમાં 10 નવેમ્બરના રોજ રમાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

154 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર શરૂઆત કરાવી હતી. ભારતે 5.2 ઓવરમાં જ 50 રન પુરા કર્યા હતા. રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 18મી અડધી સદી માત્ર 23 બોલમાં પુરી કરી હતી. રોહિતે ધવનની સાથે મળીને 118 રનની ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article