2020નો T-20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયામાં આયોજન, આ તારીખથી શરૂ થશે, જુઓ Time-Table

|

Jul 17, 2019 | 4:50 PM

T-20 World Cup 2020નું Full Schedule જાહેર થઈ ગયું છે. 2020નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આયોજન થવાનો છે. અને તેની મેજબાની પણ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે. તો બીજી તરફ શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગના કારણે સીધી ક્વૉલિફાઈ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેથી આ બંને ટીમોએ સુપર-12માં જગ્યા બનાવવા ગ્રૂપ સ્ટેજમાં મેચ જીતવા […]

2020નો T-20 વર્લ્ડ કપનું ઓસ્ટ્રેલિયામાં આયોજન, આ તારીખથી શરૂ થશે, જુઓ Time-Table

Follow us on

T-20 World Cup 2020નું Full Schedule જાહેર થઈ ગયું છે. 2020નો T-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આયોજન થવાનો છે. અને તેની મેજબાની પણ ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે. તો બીજી તરફ શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ઓછા રેન્કિંગના કારણે સીધી ક્વૉલિફાઈ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. જેથી આ બંને ટીમોએ સુપર-12માં જગ્યા બનાવવા ગ્રૂપ સ્ટેજમાં મેચ જીતવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આ પણ વાંચોઃ વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

જે ટીમને T-20માં સીધુ ક્વૉલિફાઈ થવાની તક મળી છે તેમાં….ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. તો મહત્વની વાત એ છે કે, જે દેશમાં મેચનું આયોજન થઈ રહ્યું છે તેની ટીમ સીધી ક્વૉલિફાઈ થઈ શકે છે. જ્યારે બાકીની ટીમને તેના રેન્ક અને ક્લોલિફાયરમાં જીતને આઘારે વર્લ્ડ કપમાં સ્થાન મળે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

T-20 World Cup 2020ની શરૂઆત 18 ઓક્ટોબરથી થવાની છે. આશરે એક મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં આ જંગ જામશે. તો ફાઈનલ મેચ મેલબર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 15 નવેમ્બરના દિવસે રમાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

T20 World Cup 2020નું સંપૂર્ણ ટાઈમ-ટેબલ

Published On - 4:47 pm, Wed, 17 July 19

Next Article