ICC Awards: દશકાની બેસ્ટ T20 ટીમમાં ધોની કેપ્ટન, કોહલી, રોહિત સહિત 4 ભારતીયોને સ્થાન

|

Dec 27, 2020 | 6:59 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ દશકાની સર્વશ્રેષ્ઠ T20 ટીમનુ એલાન કર્યુ હતુ. ICC ની ટી20 ટીમ ઓફ ધ ડિકેટ (ICC T20 Team of the Decade) ની કમાન પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ( MS Dhoni) ને આપી છે. આ ટીમમાં સૌથી વધુ 4 ભારતના ખેલાડીઓનો સમાવેશ છે. ધોની ઉપરાંત ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat […]

ICC Awards: દશકાની બેસ્ટ T20 ટીમમાં ધોની કેપ્ટન, કોહલી, રોહિત સહિત 4 ભારતીયોને સ્થાન

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ આ દશકાની સર્વશ્રેષ્ઠ T20 ટીમનુ એલાન કર્યુ હતુ. ICC ની ટી20 ટીમ ઓફ ધ ડિકેટ (ICC T20 Team of the Decade) ની કમાન પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ( MS Dhoni) ને આપી છે. આ ટીમમાં સૌથી વધુ 4 ભારતના ખેલાડીઓનો સમાવેશ છે. ધોની ઉપરાંત ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli), વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) આ ખાસ ટીમમાં સ્થાન પામ્યા છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા (Australia) અને વેસ્ટઇન્ડિઝ (West Indies)ના 2-2 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યુ છે.

મુખ્ય રીતે બેટ્સમેનોની થી ભરેલી ICC ની આ ટીમમાં ફક્ત 3 જ મુખ્ય બોલરોને સ્થાન મળ્યુ છે. જેમાં શ્રીલંકાના દિગ્ગજ લસિથ મલિંગા અને ભારતના બુમરાહ ને ઝડપી બોલીંગ વિભાગની જવાબદારી અપાઇ છે. અફઘાનીસ્તાનના સુપર સ્ટાર સ્પિનર રાશિદ ખાનને ટીમનો પ્રમુખ સ્પિનર દર્શાવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ટીમમાં ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા અને વેસ્ટઇન્ડિઝના ધાકડ બેટ્સમેન ક્રિસ ગેઇલને ઓપનીંગની જવાબદારી દર્શાવી છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી ને ચોથા અને ઓસ્ટ્રલિયાના એરોન ફિંચને ત્રીજા નંબર પર રાખવામાં આવ્યા છે.મિડલ ઓર્ડરમાં સાઉથ આફ્રિકાનો એેબી ડિવિલીયર્સ, છઠ્ઠા નંબર પર ગ્લેન મેક્સવેલ ને રાખવામાં આવ્યો છે. કેપ્ટનશીપની સાથે જ ધોનીના ખભા પર વિકેટકીપીંગની જવાબદારી છે. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝના ખતરનાક ઓલરાઉન્ડર કિયરોન પોલાર્ડને પણ ટીમનો મહત્વનો હિસ્સો ગણાવ્યો છે.

Next Article