AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર ઈયાન બેલે નિવૃત્તિની કરી જાહેરાત, ટવીટ કરીને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પૂર્વ દીગ્ગજ બેટ્સમેન ઇયાન બેલે ઘરેલું સિઝન સમાપ્ત થયા પછી સંપુર્ણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ, વનડે અને ટી 20 ત્રણેય ફોર્મેટ રમનારા ઇયાન બેલે ટ્વિટર પર પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. બેલે છેલ્લે 2015 માં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બેલે ઈંગ્લેન્ડની ટીમમાં જોડાઇને 2004 […]

ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર ઈયાન બેલે નિવૃત્તિની કરી જાહેરાત, ટવીટ કરીને પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની કરી જાહેરાત
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:03 PM
Share

ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના પૂર્વ દીગ્ગજ બેટ્સમેન ઇયાન બેલે ઘરેલું સિઝન સમાપ્ત થયા પછી સંપુર્ણ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ, વનડે અને ટી 20 ત્રણેય ફોર્મેટ રમનારા ઇયાન બેલે ટ્વિટર પર પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. બેલે છેલ્લે 2015 માં ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

IAN BELL

બેલે ઈંગ્લેન્ડની ટીમમાં જોડાઇને 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને હાલ તે 38 વર્ષનો થઇ ચુક્યો છે. ઈંગ્લેન્ડના સર્વોચ્ચ ટેસ્ટ ખેલાડીઓની યાદીમાં બેલ ચોથા ક્રમે છે. બેલ કુલ 118 ટેસ્ટ રમ્યા હતા અને જેમાં તેમણે ભારત સામે બેવડી સદી સહિત કુલ 7727 રન બનાવ્યા હતા. ઓવલમાં ભારત સામે 235 રનની ઇનિંગ્સ તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ હતી.Ian Bell announces retirement by tweeting

બેલ કહે છે કે એ વાત પણ સાચી છે કે એ લોકો પુછે છે કે તમે જાણો છો કો સાચો સમય કયો છે, દુર્ભાગ્યનો હવે મારો સમય છે, રમત માટેની મારી ભુખ અને ઉત્સાહ આજે પણ એટલો જ છે, પરંતુ મારુ શરીર હવે તેને પહોંચી વળે એમ નથી જેની મને રમતને લઇ અપેક્ષા છે

IAN BELL

બેલ પાંચ વખત એશિઝ વિજેતા થયેલી ઇંગ્લેન્ડની ટીમનો સભ્ય રહી ચુક્યો છે. તેણે ઇંગ્લેન્ડ તરફથી 118 ટેસ્ટ મેચ રમી, સાત હજારથી વધુ રન બનાવ્યા અને 22 સદી ફટકારી છે. આ સિવાય બેલના બલ્લાએ 46 અડધી સદી પણ ફટકારી છે. તેણે 161 વનડેમાં પાંચ હજારથી વધુ રન બનાવ્યા હતા અને ચાર સદી ઉપરાંત 35 અર્ધસદી પણ ફટકારી હતી. તેણે આઠ ટી -20 મેચ રમી હતી અને 188 રન બનાવ્યા હતા અને જેમાં પણ તેણે અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચોઃસપ્તાહના વિરામ બાદ ઉતર ગુજરાતમાં ફરી વરસાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">