ફિરોજ શાહ કોટલા મેદાન પર દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલી મેચ ભલે સુપર ઓવર સુધી પહોંચી ગઈ હોય પણ મેચ દરમિયાન રિષભ પંતથી જોડાયેલ એક વાકય પણ ક્રિકેટ ચાહકો માટે ચિંતાનું કારણ બન્યું છે. મેચ દરમિયાન જ્યારે કોલકતાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે વિકેટકિપિંગ કરી રહેલા રિષભ પંતે જે વાત કહી […]
ફિરોજ શાહ કોટલા મેદાન પર દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલી મેચ ભલે સુપર ઓવર સુધી પહોંચી ગઈ હોય પણ મેચ દરમિયાન રિષભ પંતથી જોડાયેલ એક વાકય પણ ક્રિકેટ ચાહકો માટે ચિંતાનું કારણ બન્યું છે.
મેચ દરમિયાન જ્યારે કોલકતાની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે વિકેટકિપિંગ કરી રહેલા રિષભ પંતે જે વાત કહી ત્યારબાદ આ મેચ ફિક્સ થવાની વાતો આવી રહી છે.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
કોલકતા નાઈટ રાઈડર્સે જ્યારે 1 વિકેટ ગુમાવી પછી રોબિન ઉથપ્પા બેટિંગ કરવા માટે આવ્યા હતા. ત્યારે બોલિંગ કરવા માટે તૈયાર થઈ રહેલા લામિછાએ પંતને કહી દીધું કે આ તો આમ પણ ફોર જ છે. લામિછાએ જે બોલ નાખ્યો તેના પર ઉથપ્પાએ ફોર મારી દીધી. ત્યારબાદ સોશિયલ સાઈટ્સ પર આ વિવાદ શરૂ થઈ ગયો કે આ મેચ ફિક્સ હતી.