ડેવીડ વોર્નરની ઇજાને લઇને કોમેન્ટ કરીને ફસાયો કેએલ રાહુલ, ફેંન્સ પુછવા લાગ્યા ક્યાં ગઈ સ્પોર્ટ્સમેન સ્પીરીટ

|

Dec 01, 2020 | 8:10 AM

ઓસ્ટ્રેલીયાના સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર બીજી વન ડે મેચમાં ઇજાગ્રસ્ત થઇને વન ડે અને ટી-20 સીરીઝ થી બહાર થઇ ગયો. ગ્રોઇન ઇંજરી થી પીડાઇ રહેલા વોર્નર ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં પણ રમી નહી શકે. વોર્નરને ઇજા થવાને લઇને ભારતને ફાયદો જરુર મળશે. જોકે આ વચ્ચે સિમીત ઓવરોની ક્રિકેટના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે વોર્નરને લઇને […]

ડેવીડ વોર્નરની ઇજાને લઇને કોમેન્ટ કરીને ફસાયો કેએલ રાહુલ, ફેંન્સ પુછવા લાગ્યા ક્યાં ગઈ સ્પોર્ટ્સમેન સ્પીરીટ

Follow us on

ઓસ્ટ્રેલીયાના સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર બીજી વન ડે મેચમાં ઇજાગ્રસ્ત થઇને વન ડે અને ટી-20 સીરીઝ થી બહાર થઇ ગયો. ગ્રોઇન ઇંજરી થી પીડાઇ રહેલા વોર્નર ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં પણ રમી નહી શકે. વોર્નરને ઇજા થવાને લઇને ભારતને ફાયદો જરુર મળશે. જોકે આ વચ્ચે સિમીત ઓવરોની ક્રિકેટના વાઇસ કેપ્ટન કેએલ રાહુલે વોર્નરને લઇને કોમેન્ટ કરવાને લઇને ફેન્સના નિશાના પર આવી ગયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેએલ રાહુલએ બીજી મેચમાં હાર થયા બાદ વાઇસ કેપ્ટનના રુપે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. જ્યાં આ દરમ્યાન પત્રકારે તેમને વોર્નરની ઇજાને લઇને સવાલ કર્યા હતા. જેની પર કેએલ રાહુલે જવાબ આપ્યો હતો કે, ઇચ્છીશુ કે મર્યાદિત ઓવરોની સીરીઝ દરમ્યાન અને તેના પછી પણ રિકવર ના થઇ શકે. જેના થી ભારતીય ટીમને ફાયદો મળશે. મને વોર્નરની ઇજાને લઇને ખ્યાલ નથી. પરંતુ તે સારુ હશે કે તે લાંબા સમય સુધી ઇજાગ્રસ્ત રહેશે  અમારા માટે સારુ રહેશે. કોઇના માટે આમ કહેવુ એ સારુ નથી પણ, ભારતીય ટીમને તેનો ફાયદો મળશે.

કેએલ રાહુલના આ પ્રકારના નિવેદનને લઇને મોટી સંખ્યામાં પ્રશંસકો દ્રારા તેને સોશિયલ મિડીયા પર ટ્રોલ કર્યો હતો. ફેન્સ એ તેને સ્પોર્ટસમેન શીપ યાદ કરાવી હતી. બે મેચોમાં વોર્નરે 69 અને 83 રનની શાનદારી રમત દાખવી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:09 am, Tue, 1 December 20

Next Article