AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડકપ 2019માં એક તરફ બેસ્ટમેન અને બોલરોની સાથે ફિલ્ડરો પણ દેખાડશે પોતાનો જાદુ, આ છે બેસ્ટ 5 ફિલ્ડર

ક્રકેટમાં યો-યો ટેસ્ટ જેવા પેરામીટરે ખેલાડિયોને લર્નર અને ફિટર બનાવી દીધા છે. આધુનિક ક્રિકેટમાં ફિલ્ડર બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા પહેલા જ રોકી લે છે. અને જાણે અજાણે જીતની સફળતાનું કારણ બની જાય છે. આગામી વર્લ્ડકપ 30 મેથી ઈંગ્લેન્ડના એન્ડ વેલ્સમાં શરૂ થવાનો છે. ત્યારે તમામ મેચમાં બેસ્ટમેન-બોલરની સાથે ફિલ્ડરોની ભૂમિકા પણ સમાંતર રહેવાની છે. તો […]

વર્લ્ડકપ 2019માં એક તરફ બેસ્ટમેન અને બોલરોની સાથે ફિલ્ડરો પણ દેખાડશે પોતાનો જાદુ, આ છે બેસ્ટ 5 ફિલ્ડર
Shyam Maru
| Edited By: | Updated on: May 31, 2019 | 9:32 AM
Share

ક્રકેટમાં યો-યો ટેસ્ટ જેવા પેરામીટરે ખેલાડિયોને લર્નર અને ફિટર બનાવી દીધા છે. આધુનિક ક્રિકેટમાં ફિલ્ડર બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા પહેલા જ રોકી લે છે. અને જાણે અજાણે જીતની સફળતાનું કારણ બની જાય છે. આગામી વર્લ્ડકપ 30 મેથી ઈંગ્લેન્ડના એન્ડ વેલ્સમાં શરૂ થવાનો છે. ત્યારે તમામ મેચમાં બેસ્ટમેન-બોલરની સાથે ફિલ્ડરોની ભૂમિકા પણ સમાંતર રહેવાની છે. તો વર્લ્ડકપમાં 5 એવા ફિલ્ડરો છે જેના પર સૌ કોઈની નજર રહેશે. અને સૌની નજરનું આકર્ષણ પર રહેશે.

આ પણ વાંચોઃ કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING

રવિન્દ્ર જાડેજાઃ ભારતીય ટીમનો આ ખેલાડી એક બોલર, બેસ્ટમેન અને ફિલ્ડર તો જોરદાર છે જ, ચહલ અને કુલદીપ યાદવની સાથે કેપ્ટન કોહલીને એ વાતની ચોક્કસ આશા હશે કે જાડેજા કોઈ ખાસ કામ જરૂર કરશે. જો કે વર્લ્ડકપમાં જાડેજાને સ્થાન મળવું મુશ્કેલ હતું પણ એક સારા ફિલ્ડરના કારણે તેમને પસંદ કરવામાં આવ્યા છે. મુશ્કેલ કેચ કરવામાં પણ જાડેજાની અનોખી આવડત છે.

ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી IPLમાં પોતાની કલાકૃતી દેખાડી ચૂક્યો છે. વોર્નર આ સમયે તેની ટીમમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્ડરની ઓળખ ધરાવે છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એરોન ફિંચ અને ગ્લૈન મેક્સવેલની હાજરી છતાં વર્લ્ડ કપમાં વોર્નરની ઉતારવામાં આવ્યો છે.

બેન સ્ટોક્સઃ ઈંગ્લેન્ડનો આ ખેલાડી પાછલા વર્લ્ડકપની સમાપ્તી સાથે પોતાની ટીમનો ઉત્તમ ફિલ્ડર બનીને સામે આવ્યો છે. ઈંગ્લેન્ડની બેટિંગ સમયે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સારા ખેલાડીની સાથે તે શ્રેષ્ઠ ફિલ્ડરોની કતારમાં પોતાનું સ્થાન ધરાવે છે.

ડુ પ્લેસિસઃ દ.આફ્રિકાનો કેપ્ટન ડુ પ્લેસિસ હાલ તો IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં પોતાની ફિલ્ડીંગ કરીને પ્રકાશિત થઈ ચૂક્યો છે. ધોનીને ડુ પ્લેસિસની ફિલ્ડિંગ પર પૂરો વિશ્વાસ હતો. આ માટે જ ડુ પ્લેસિસને હંમેશા સીમા રેખાની પાસે રાખવામાં આવતો હતો. જો કે વર્લ્ડકપમાં તેની ભૂમિકા અલગ હશે અને તે મોટાભાગે પોતાની ટીમના બેસ્ટમેન સાથે ઉભો રહેશે.

આંદ્રે રસેલઃ વેસ્ટઈન્ડિઝનો વિસ્ફોટક બેસ્ટમેન IPLમાં કલકત્તા નાઈટ રાઈડર્સમાં પોતાની બેટિંગ અને સાથે ફિલ્ડિંગ કરી ચૂક્યો છે. 2016ની T-20માં વર્લ્ડકપમાં તેણે શાનદાર થ્રો દ્વારા દ.આફ્રિકાના હાશિમ અમલાને રન આઉટ કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">