GT vs RR : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર, જાણો કોનું પલડું ભારે?

Gujarat Titans vs Rajasthan Royals, IPL 2023 match Preview: IPL 2023માં ગુજરાત અને રાજસ્થાનની આ પ્રથમ ટક્કર હશે. આ સિઝન બંને ટીમોની 5મી મેચ હશે.

GT vs RR : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર, જાણો કોનું પલડું ભારે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 9:13 AM

જો તમે અમદાવાદમાં છો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટિકિટ લઈ લો કારણ કે આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થવાની છે. સંજુ સેમસન પોતાની ટીમ સાથે હાર્દિક પંડ્યાના ગઢમાં પહોંચી ગયો છે. એટલે ટક્કર જોરદાર જોવા મળશે. આઈપીએલમાં બંને જીતના રથ પર સવાર છે. છેલ્લી મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સ સામે ઘરઆંગણે જીત મેળવી છે. રાજસ્થાનની ટીમે 15 વર્ષ પછી ચેન્નાઈમાં ધોનીની ટીમને હરાવ્યું હતુ.

ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ
અહીં ભરાય છે દુલ્હનનું બજાર ! મા-બાપ ખુદ લગાવે છે દીકરીનો બોલી
આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર
આજનું રાશિફળ તારીખ : 17-01-2025
ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક

IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ

IPL 2023માં ગુજરાત અને રાજસ્થાનની આ પ્રથમ ટક્કર હશે. આ સિઝન બંને ટીમોની 5મી મેચ હશે. અગાઉ રમાયેલી 4-4 મેચોમાં બંનેએ 3-3 મેચ જીતી છે. એટલે કે કોઈ બીજાથી ઓછું નથી. જો તેમની વચ્ચેના પોઈન્ટ ટેલીમાં થોડો તફાવત છે, તો તે માત્ર રન રેટનો છે, જેમાં રાજસ્થાન આગળ છે.

IPLમાં ગુજરાત-3, રાજસ્થાન-0

IPLમાં બંને ટીમો ચોથી વખત એકબીજા સાથે ટકરાતી જોવા મળશે. ગુજરાત ટાઇટન્સે અગાઉ રમાયેલી ત્રણેય મેચ જીતી છે. એટલે કે આંકડાઓ મુજબ પલડું ભારે સંપૂર્ણપણે ગુજરાતની ટીમની તરફેણમાં છે. રાજસ્થાનની ટીમ ગુજરાતનો 100 ટકા રેકોર્ડ ધરાવતા આ આંકડાને બદલવાનો પ્રયાસ કરશે.

મેચ અમદાવાદમાં રમાશે

ચેન્નાઈ સુપર કિંગ્સને તેના ઘરે હરાવ્યા બાદ રાજસ્થાનનો ઉત્સાહ પણ વધારે છે. પરંતુ તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ અને મૂડને પણ સમજવો પડશે. આ ગુજરાતની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે અને આ સ્થિતિમાં તેને અહીં હરાવવું આસાન નહીં હોય. પરંતુ તે મુશ્કેલ પણ નથી. કેપ્ટન સંજુ સેમસન આ વાત જાણે છે.

IPL 2023 માં સુપર સન્ડે દિવસ છે. એટલે કે શનિવારની જેમ બે મેચ રમાશે. પ્રથમ મેચ એટલે કે મેચ નંબર 22 મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ માયાનગરી એટલે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">