ધનશ્રી શાર્દુલના લગ્નમાં ચહલ સાથે નહીં પણ શ્રેયસ અય્યર સાથે પહોંચી, Viral Photo પર ઉઠયા સવાલ

Dhanashree: ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર તેની પત્ની ધનશ્રીને કારણે ચર્ચામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના લગ્નના એક ફોટોને કારણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચહલ ટ્રોલ થઈ રહ્યો છે.

ધનશ્રી શાર્દુલના લગ્નમાં ચહલ સાથે નહીં પણ શ્રેયસ અય્યર સાથે પહોંચી, Viral Photo પર ઉઠયા સવાલ
Viral photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:33 AM

ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ખેલાડી લગ્ન બંધનમાં બંધાયો હતો. શાદુર્લ ઠાકુર અને તેની ગર્લફ્રેન્ડ મિતાલીએ ગઈ કાલે મુંબઈમાં લગ્ન કર્યા હતા. ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર તેની પત્ની ધનશ્રીને કારણે ચર્ચામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરના લગ્નના એક ફોટોને કારણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચહલ ટ્રોલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો ફોટો જોઈ ફેન્સના હોશ ઉડી ગયા હતા અને અનેક સવાલો પણ ઉઠયા છે.જણાવી દઈએ કે પહેલા પણ ધનશ્રીના ફેયરની ખબરો સામે આવી છે.

ધનશ્રી એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ડાન્સર છે. તે સોશિયસ મીડિયા પર ખુબ એક્ટિવર રહે છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં અન્ય ક્રિકેટરો સાથે ધનશ્રી પણ જોવા મળી રહી છે. આ ફોટોમાં શ્રેયસ અય્યર છે અને ચહલ નથી તેને કારણે ટ્રોલર્સને ચહલને ટ્રોલ કરવાની તક મળી હતી. આ પહેલા શ્રેયસ અય્યર અને ધનશ્રીના ડાન્સ વીડિયોને કારણે પણ એફરની ચર્ચા થઈ રહી હતી. વચ્ચે એવી વાત પણ સામે આવી હતી કે ચહલ અને ધનશ્રી પોતાના સંબંધોનો અંત કરશે. આ ફોટોને કારણે ચહલ અને તેની પત્ની ફરી ટ્રોલ થઈ રહ્યાં છે.

પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : Shardul Thakur Marriage: શાર્દુલ ઠાકુરે પોતાની ગર્લફેન્ડ સાથે કર્યા લગ્ન, મુંબઈમાં યોજાયેલા લગ્નના Photos આવ્યા સામે

શાર્દુલ ઠાકુરે મુંબઈમાં ગઈ કાલે 27 ફેબ્રુઆરીના રોજ પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી પરંપરા અનુસાર લગ્નના બંધનમાં બંધાયા છે.શાર્દુલ ઠાકુર લાંબા સમયથી ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરને ડેટ કરી રહ્યો હતો. વર્ષ 2021માં તેમણે સગાઈ કરી હતી.શાર્દુલ ઠાકુરના લગ્નની અલગ અલગ સેરેમનીમાં રોહિત શર્મા અને તેમની પત્ની, શ્રેયસ અય્યર, ચહલની પત્ની ધનશ્રી સહિતના સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

શાર્દુલ અને મિતાલીની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીના ફોટો-વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.હાલમાં ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. અને ત્યારબાદ ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને મેહા લગ્નના બંધનમાં બંધાયા હતા.

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">