AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket Team Changes: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવું છે તો માત્ર ખેલાડીઓ જ નહીં, આ મોટા ફેરફારો પણ કરવા પડશે

Indian Cricket Team: જો ટીમ ઈન્ડિયા સતત નિષ્ફળ થઈ રહી છે, તો તેનું એકમાત્ર કારણ ખેલાડીઓ નથી, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે, જેના કારણે ખેલાડીઓ એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરી શકતા નથી.

Indian Cricket Team Changes: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનવું છે તો માત્ર ખેલાડીઓ જ નહીં, આ મોટા ફેરફારો પણ કરવા પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 9:36 AM
Share

સતત 10 વર્ષ અને 9 ટુર્નામેન્ટ. આટલો સમય અને ઘણી તકો હાથમાં આવી, પરંતુ વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ અને સૌથી પ્રખ્યાત ક્રિકેટરોથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ ખાલી હાથ રહી. 2014માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં શરૂ થયેલી સિરીઝ ગયા અઠવાડિયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર સાથે ચાલુ રહી હતી. બદલાવની વાતો થઈ રહી છે, ખેલાડીઓને બદલવાના સૂચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે સમગ્ર સિસ્ટમ, પદ્ધતિ અને વિચારસરણી બદલવાની જરૂર છે.

ભારતે છેલ્લા 10 વર્ષમાં માત્ર એક ટૂર્નામેન્ટ છોડી દરેક આઈસીસી ટૂર્નામેન્ટની સેમિફાઈનલ કે પછી ફાઈનલ સુધી સ્થાન બનાવ્યું છે. ચાર વખત ભારતીય ટીમ ફાઈનલમાં હારી છે. ત્યારે સવાલ એ થાય છે શું ટીમ ક્યારે ચેમ્પિયન બની શકશે ? ટીમને ચેમ્પિયન બનવા માટે શું કરવું પડશે. સીનિયર ખેલાડીઓના સ્થાને યુવાઓને લઈ એક વિકલ્પ છે. બાકી અન્ય વિકલ્પ તમને આગળ જણાવીશું.

આ એક એવો મુદ્દો છે, જે સૌથી મોટું વિવાદનું કારણ છે. પ્રાથમિક્ત ઈન્ટરનેશનલ ક્રિકેટ કે પછી આઈપીએલ,નિશ્ચિત બંન્ને સાથે ચાલી શકે છે પરંતુ જરુર પડવા પર કોને પ્રાથમિકતા મળશે ? ઉદાહરણ માટે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ ખિતાબી મુકાબલાના 10 દિવસ પહેલા અનેક ખેલાડીઓ આઈપીએલમાં વ્યસ્ત હતા. તે પણ સતત 2 મહિના સુધી.

View this post on Instagram

A post shared by ICC (@icc)

આ જાણતા હવે આગળ એક ખિતાબી મુકાબલો આવશે

આઈપીએલમાંથી આરામ આપીને અને અગાઉથી ઈંગ્લેન્ડ મોકલીને ખેલાડીઓને તૈયાર ન કરી શકાયા હોત! આવી સ્થિતિ ભવિષ્યમાં પણ આવશે અને બોર્ડ અને ખેલાડીઓ લોભ છોડીને તેમાંથી બોધપાઠ લે તે જરૂરી છે.

પૂર્ણ થઈ રહ્યું છે સ્ટાર કલ્ચર

આ ભારતીય ક્રિકેટની સૌથી મોટી સમસ્યા છે. છેલ્લા 2 દાયકાથી આની અસર વધુ થઈ રહી છે. આજના સમયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આવ્યા પહેલા જ ખેલાડીઓ આઈપીએલથી સ્ટાર બની જાય છે. જ્યાં પહેલા જ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર છે.આ સ્ટાર ખેલાડીઓની કોઈ જવાબદારી નક્કી થતી જોવા મળી નથી.

પ્રદર્શનના આધારે ટીમની પસંદગી

આ સૌથી મહત્વપૂર્ણ છે અને તે સિરીઝ માટે ટીમની પસંદગી અને પ્લેઈંગ ઈલેવનની મુજબની પસંદગી સાથે સંબંધિત છે. વર્લ્ડ કપ 2019માં અંબાતી રાયડુને કેવી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યો. અથવા યુઝવેન્દ્ર ચહલ જેવા સફળ લેગ-સ્પિનરને સતત બે T20 વર્લ્ડ કપમાં તક મળી નથી. તેવી જ રીતે, ડબલ્યુટીસી ફાઇનલમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ ન કરવો એ ઘણા ઉદાહરણો પૈકીનું એક છે. આ સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓની પસંદગી કરીને તેમને તક આપવી જરૂરી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">