ગુજરાતી ખેલાડી અને રોહિત શર્માનો સોશિયલ મીડિયા જંગ, મુંબઈનો કેપ્ટન આવ્યો ત્યારથી ચાહકો ગુસ્સે

|

Mar 19, 2024 | 1:51 PM

હાર્દિક પંડ્યાએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતુ કે, તેનું અને રોહિત શર્મા વચ્ચે આઈપીએલ 2024 દરમિયાન કાંઈ અલગ જોવા મળશે નહિ. હાર્દિકે કહ્યું કે, તેના અને હિટમેનના સંબંધોમાં કોઈ મતભેદ થશે નહિ.

ગુજરાતી ખેલાડી અને રોહિત શર્માનો સોશિયલ મીડિયા જંગ, મુંબઈનો કેપ્ટન આવ્યો ત્યારથી ચાહકો ગુસ્સે

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યા માટે પડકારો શરુ થઈ ચૂક્યા છે. રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સ કેપ્ટન તરીકે દુર કર્યા બાદ ચાહકોનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.હાર્દિક પંડ્યા અમુક વર્ષો સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો હતો પરંતુ 2 સીઝનમાં ધણું બધું બદલાય ચુક્યું છે. અનેક નવા ખેલાડીઓ ટીમમાં આવી ચૂક્યા છે. રોહિત શર્માએ આ આખી ટીમને તૈયાર કરી છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યા બાદ કોઈ પણ ખેલાડીએ તેમને શુભકામના પણ પાઠવી નથી. રોહિત ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા બાદ ખેલાડીઓ સતત પોસ્ટ શેર કરી રહ્યા છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

હાર્દિકે ખુદ અત્યારસુધી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમ્યો

જેનાથી સ્પષ્ટ થયું છે કે, હાર્દિક પંડ્યાને પોતાના ખેલાડીઓનો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો નથી.હાર્દિક પંડ્યા સામે રોહિત શર્માને ઓર્ડર દેવાનો પણ પડકાર છે. હાર્દિકે ખુદ અત્યારસુધી રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમ્યો છે. ઉંમરની તુલનામાં પણ રોહિત હાર્દિકથી ઉપર છે. તો રોહિતને મુંબઈ ઈન્ડિયન્સમાંથી દુર કર્યા બાદ તે પણ ખુશ જોવા મળી રહ્યો નથી.ત્યારે આ બધું હેન્ડલ કરવું હાર્દિક માટે સરળ નહિ હોય.ટ્વિટર પર RIP Hardik Pandya ટ્રેન્ડ થઈ રહ્યું છે.

 

ઉંમરની તુલનામાં પણ રોહિત હાર્દિકથી ઉપર છે. તો રોહિતને મુંબઈ ઈન્ડિયન્સમાંથી દુર કર્યા બાદ તે પણ ખુશ જોવા મળી રહ્યો નથી.ત્યારે આ બધું હેન્ડલ કરવું હાર્દિક માટે સરળ નહિ હોય.ટ્વિટર પર RIP Hardik Pandya ટ્રેન્ડ થઈ રહ્યું છે.

છપરી હટાઓ મુંબઈ બચાવો

લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે, છપરી હટાઓ મુંબઈ બચાવો. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે, રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપથી દુર કરી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેનાથી ચાહકો ખુબ દુખી છે. વાત એ છે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવતા રોહિત શર્માના ફેન્સ બિલકુલ ખુશ નથી.

આ પણ વાંચો : IPL 2024 માં ફરી એક વખત બોલિંગથી ધમાલ મચાવવા તૈયાર છે પંડ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article