AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFG vs PAK: ‘યે તુમ્હારે દુસરે અબ્બુ’ અફઘાનિસ્તાનની જીત પર ટ્રોલ થયું પાકિસ્તાન, memes થયા વાયરલ

અફઘાનિસ્તાન (Afghanistan)તરફથી નૂર અહેમદે ત્રણ અને નવીન ઉલ હકે બે વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ હતો, અફઘાનિસ્તાનની ટીમે બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.પાકિસ્તાનની આ હાર બાદ સોશિયલ મીડિયા પર ટીમની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ફની મીમ્સનું પૂર આવ્યું છે.

AFG vs PAK: 'યે તુમ્હારે દુસરે અબ્બુ' અફઘાનિસ્તાનની જીત પર ટ્રોલ થયું પાકિસ્તાન, memes થયા વાયરલ
| Updated on: Oct 24, 2023 | 3:57 PM
Share

અફઘાનિસ્તાન સામે (AFG vs PAK) પાકિસ્તાનની 8 વિકેટે કારમી હાર બાદ દરેક જગ્યાએ પાકિસ્તાન ટીમની ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ બાદ તેણે કહ્યું હતું કે જો ટીમ દરેક ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન નહીં કરે તો તે મેચ જીતી શકશે નહીં અને અફઘાનિસ્તાનની ટીમે અમારી સામે વધુ સારું પ્રદર્શન કર્યું. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં અફઘાનિસ્તાનની ટીમ અમારા કરતા સારી હતી.

પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્તાનની ટીમ માત્ર 282 રન સુધી જ સિમિત રહી હતી અને જવાબમાં અફઘાનિસ્તાને માત્ર બે વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

View this post on Instagram

A post shared by Marwa.14 (@memarwa14)

 મીમ્સ વીડિયો વાયરલ

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને અફઘાનિસ્તાનને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ આપ્યો હતો, અફઘાનિસ્તાનની ટીમે 49 ઓવરમાં બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.પાકિસ્તાનની હાર બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમ અને ખાસ કરીને શાહિદ શાહ આફ્રિદીની ફિલ્ડિંગના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. બાબર આઝમની કેપ્ટનશીપ પર અગાઉ પણ સવાલો ઉભા થયા છે.

પાકિસ્તાનને 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવીને બેવડો ઝટકો આપ્યો હતો.હવે વર્લ્ડ કપમાં 22 નંબરની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું છે. જે બાદ બાબર આઝમની કેપ્ટનશીપ પર ફરી સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : PAK vs AFG: પાકિસ્તાનની ખરાબ ફિટનેસ અને ફિલ્ડિંગ પર ગુસ્સે થયો વસીમ અકરમ, સંભળાવ્યા આકરા શબ્દો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">