AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI સીરીઝ, જાણો ટાઈમટેબલ, મેચનો સમય અને ગ્રાઉન્ડ સહિતની માહિતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે એટલે કે રવિવાર, 17 ડિસેમ્બરથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કેએલ રાહુલ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. એઇડન માર્કરામ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. અહીં જાણો ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ, બંને ટીમોની ટીમ અને મેચના સમય સહિત બધી માહિતી.

આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI સીરીઝ, જાણો ટાઈમટેબલ, મેચનો સમય અને ગ્રાઉન્ડ સહિતની માહિતી
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Dec 17, 2023 | 7:32 AM
Share

ટી-20 શ્રેણી 1-1થી ડ્રો થયા બાદ હવે આજ (રવિવાર)થી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કેએલ રાહુલ વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. એઇડન માર્કરામ દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરશે. અહીં જાણો ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ, બંને ટીમોની ટીમ અને મેચના સમય સહિત બધી માહિતી.

અંતિમ ODI મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડે રમાશે. ODI શ્રેણીની પ્રથમ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. બીજી અને ત્રીજી વનડે સાંજે 4.30 કલાકે શરૂ થશે. બીજી ODI મેચ 19 ડિસેમ્બરે ગકેબરહામાં અને ત્રીજી અને અંતિમ ODI મેચ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.

ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોવું?

તમે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની તમામ મેચો લાઈવ જોઈ શકો છો. જ્યારે મોબાઈલ પર મેચ જોનારા દર્શકો ડિઝનીપ્લસ હોટસ્ટાર પર તમામ મેચો ફ્રીમાં લાઈવ જોઈ શકશે. તમે ઈન્ડિયા અને આફ્રીકાની વનડે, ટેસ્ટનો લાઈવ સ્કોર ટીવી9 ગુજરાતી પર પણ જોઈ શકો છો.

સંજુ સેમસનને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો

વનડે શ્રેણી માટે ભારતીય ટીમ- રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને આકાશ દીપ.

દક્ષિણ આફ્રિકાની ટીમમાં મોટા ફેરફાર નથી

ઓડીઆઈ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્જર, ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહલાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, રાસ વૈન ડેરી ડુસેન, કાઈલ વેરીન અને લિઝાદ વિલિયમ્સ.

1લી ઓડિઆઈ 17 ડિસેમ્બરના રોજ જોહાનિસબર્ગમાં રમાશે

ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલની વાત કરીએ તો, 1લી ઓડિઆઈ 17 ડિસેમ્બરના રોજ જોહાનિસબર્ગમાં જ્યારે બીજી ODI- 19 ડિસેમ્બર ગકેબેરહામાં રમાશે, જ્યારે ત્રીજી ઓડિઆઈ 21 ડિસેમ્બરે પાર્લમાં રમાશે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં યોજાય મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">