વર્ષો પછી ભારતમાં ટીવી પર ન્યુઝીલેન્ડની મેચો બતાવવામાં આવશે, આ ચેનલ પર માણી શકશો મેચ

|

Mar 28, 2024 | 2:35 PM

2013માં ન્યુઝીલેન્ડ-વેસ્ટઈન્ડિઝ વચ્ચે સીરિઝના ન્યુઝીલેન્ડ ક્રિકેટના ટીવી પ્રસારણ અધિકારો નિયો સ્પોર્ટસની પાસે હતા. ત્યારબાદ હવે સોની સ્પોર્ટસ નટેવર્કે 7 વર્ષ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટના ટીવી અને ડિજિટલ અધિકારો મેળવી લીધા છે. આ પહેલા એમેઝોન પ્રાઈમ વીડિયોએ 2020માં 2024-25 માટે ડિજિટલ પ્રસારણ અધિકારો લીધા હતા.

વર્ષો પછી ભારતમાં ટીવી પર ન્યુઝીલેન્ડની મેચો બતાવવામાં આવશે, આ ચેનલ પર માણી શકશો મેચ

Follow us on

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ભારતમાં 11 વર્ષ બાદ ટીવી પર જોવા મળશે. 2023માં ન્યુઝીલેન્ડ-વેસ્ટઈન્ડિઝ વચ્ચે સીરિઝ દરમિયાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ટીવી પ્રસારણ અધિકારો નિયો સ્પોર્ટસ પાસે હતા. ત્યારબાદ તેમણે સોની સ્પોર્ટસ નેટવર્કને 7 વર્ષ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટના ટીવી અને ડિજિટલ અધિકારો મેળવ્યા છે.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર

ભારતીય ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર છે. આ પહેલા પ્રાઈમ વીડિયોએ 2020માં 2024-25 સત્ર સુધી ડિજિટલ પ્રસારણ અધિકારો લીધા હતા પરંતુ ટીવી પ્રસારણ અધિકારઓ લાંબા સમયથી કોઈની પાસે નથી.વર્લ્ડની સૌથી સફળ ટીમમાં સામેલ થયા બાદ ન્યુઝઈલેન્ડ ક્રિકેટ ટીમના ઘરેલું મેચોને ભારતમાં ટીવી પ્રસારણ અધિકારો મળવાની આ સફર ખુબ પડકારજનક રહી છે.

ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ મેચનું કરશે પ્રસારણ

પહેલી મે 2024થી 30 એપ્રિલ 2031 સુધી આ ઐતિહાસિક કરારમાં 2026-27 અને 2030-31માં ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ સિવાય ન્યુઝીલેન્ડમાં રમાનારી તમામ અન્ય દ્વિપક્ષીય ટેસ્ટ, ODI અને T20 મેચોનો સમાવેશ કરવામાં આવશે. તમામ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર પ્રસારિત કરવામાં આવશે અને સોની લિવ પર ઓનલાઈન લાઈવસ્ટ્રીમિંગ થશે. સોની સ્પોર્ટસ નેટવર્કની પાસે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટની સાથે પણ કરાર કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ભારતમાં છે આઈપીએલની મૌસમ

આઈપીએલ 2024ની સીઝન ચાલુ થઈ ચુકી છે. જેમાં તમામ ટીમોએ એક એક મેચ રમી પણ લીધી છે. આઈપીએલનું લાઈવ પ્રસારણ સ્પોર્ટસની તમામ ચેનલો પર તેમજ જીઓ એપમાં મોબાઈલ પર તમે આઈપીએલનો આનંદ માણી શકો છો.  સોની સ્પોર્ટ્સ નેટવર્કે હવે સાત વર્ષ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટના ટીવી અને ડિજિટલ પ્રસારણ અધિકારો મેળવી લીધા છે. જે ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે.

આ પણ વાંચો : IPL 2024 : લોકોએ કહ્યું બાપ બાપ હોતા હૈ, અંતે હાર્દિક પંડ્યાને લેવી પડી રોહિત શર્માની મદદ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article