MS Dhoni: ધોનીનો હટકે લૂક સોશિયલ મીડિયામાં થવા લાગ્યો વાયરલ, જુઓ ધોનીનો નવો લૂક

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નુ IPL 2020 માં બ્લેક દાઢી ધરાવતો લૂક સામે આવ્યો હતો. હવે ધોનીનો નવો લૂક સામે આવ્યો છે. શિમલા (Shimla) માં પરિવાર સાથે વેકેશન ગાળી રહેલા ધોની એ દિકરી જીવા સાથેની નવા લુક સાથેની એક તસ્વીર શેર કરી છે.

MS Dhoni: ધોનીનો હટકે લૂક સોશિયલ મીડિયામાં થવા લાગ્યો વાયરલ, જુઓ ધોનીનો નવો લૂક
MS Dhoni-Ziva Dhoni
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 22, 2021 | 10:29 AM

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નુ IPL 2020 માં બ્લેક દાઢી ધરાવતો લૂક સામે આવ્યો હતો. હવે ધોનીનો નવો લૂક સામે આવ્યુ છે. શિમલા (Shimla) માં પરિવાર સાથે વેકેશન ગાળી રહેલા ધોની એ દિકરી જીવા સાથેની એક તસ્વીર શેર કરી છે. જે તસ્વીરમાં તે એકદમ હટકે દેખાઇ રહ્યો છે. ધોની (Dhoni) હવે મુંછો વાળા લૂકમાં નજર આવી રહ્યો છે.

ધોનીનુ આ નવો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. ફેન્સને એમએસ નો આ નવો લૂક ખૂબ પસંદ પણ આવી રહ્યો છે. આમ પણ ધોની પોતાના લૂકને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. ધોની IPL 2021 ની આગળની મેચોના તબક્કા પહેલા પરિવાર ને ક્વોલીટી સમય આપી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ધોનીની આ તસ્વીર તેની પુત્રી જીવા સાથેની છે. સુંદર લીલાછમ પહાડોના બેકગ્રાઉન્ડ ધરાવતી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરાઇ હતી. જેમાં તે મુંછો ધરાવતા ચહેરા સાથે જોવા મળે છે. IPL 2021 ની શરુઆત પહેલા પણ ધોનીનો સન્યાસી વાળો લૂક પણ ખૂબ વાયરલ થયો હતો. જેમાં માથામાં વાળ વિનાના લૂકમાં ધોની એકદમ સન્યાસી જેવો લાગી રહ્યો હતો.

ધોની જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ ત્યારે પણ તેના લૂકને લઇને ખૂબ ચર્ચાઓ થઇ હતી. ધોની તે સમયે લાંબા વાળ ધરાવતો હતો અને તેનો તે લૂક પણ ફેન્સને ખૂબ પસંદ હતો. ત્યાર બાદ તે વળી અલગ સ્ટાઇલ સાથે નજર આવવા લાગ્યો હતો. 2011 વિશ્વ કપ વિજેતા બન્યા બાદ ધોની એકદમ નવા અવતારમાં જ દેખાવા લાગ્યો હતો.

ન્યુઝીલેન્ડ સામે અંતિમ મેચ રમી હતી

ધોની ગત વર્ષ 2020 ના 15 ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તેણે આ પહેલા તેની અંતિમ મેચ 2019 ના વિશ્વકપ દરમ્યાન ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જે મેચમાં ભારતીય ટીમ (Team India) એ સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે મેચમાં ધોની રન આઉટ થયો હતો. જોકે હાલમાં ધોની આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ભૂમિકા નિભાવી રહ્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">