કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડી, 4 દાંત તૂટી જતા ખેલાડી હોસ્પિટલમાં દાખલ

|

Dec 08, 2022 | 8:41 AM

ચમિકા (Chamika Karunaratne)ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જાણવા મળ્યું કે કેચના ચક્કરમાં તેના આગળના 4 દાંત પણ તૂટી ગયા હતા.

કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડી, 4 દાંત તૂટી જતા ખેલાડી હોસ્પિટલમાં દાખલ
કેચને કારણે લોહી લુહાણ થયો ખેલાડી
Image Credit source: PTI

Follow us on

ક્રિકેટમાં કહેવાય છે કેચ પકડો અને મેચ જીતો. પરંતુ કેચ પકડવાના ચક્કરમાં ક્યારેક અકસ્માતો પણ થાય છે. અને ખેલાડીને હોસ્પિટલ પણ પહોંચવું પડે છે. જેવી રીતે શ્રીલંકાનો ક્રિકેટર ચમિકા કરુણારત્ને લંકા પ્રીમિયર લીગમાં કેચ પકડતી વખતે ગ્રાઉન્ડમાંથી લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. 7 નવેમ્બરે રમાયેલી મેચ દરમિયાન જ્યારે ચમિકા કેચ પકડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ચમિકાએ કેચ તો પકડ્યો પણ પોતે ખરાબ રીતે ઘાયલ થયો.

ચામિકા ગંભીર રીતે ઘાયલ થયો છે. હોસ્પિટલ પહોંચતા જાણવા મળ્યું કે, તેના આગળના દાંત તુટી ગયા છે. અને જો વધુ ઈજા હશે તો તેની સર્જરી પણ કરવી પડી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

ચામિકા પહોંચ્યો હોસ્પિટલ

હોસ્પિટલમાં દાખલ ચામિકા કરુણારત્નનું હેલ્થ અપટેડ સામે આવ્યું છે. પહેલા આપણે એ જાણી લઈએ કે, આ સમગ્ર ઘટના ખેલાડી સાથે કઈ રીતે બની. સાવલ એ છે કે, ઈજા પહોંચવાનું કારણ શું છે ? આ ટક્કર ગોલ ગેલે ગ્લેડીયેટર્સે અને કેન્ડી ફાલ્કન વચ્ચે. આ મેચમાં કેન્ડી ફાલ્કન ટીમનો ભાગ હતો ચામિકા કરુણારત્ન.
ગેલે ગ્લેડીયેટર્સે પ્રથમ બેટિંગ કરી હતી. કેરેબિયન બોલર બ્રેથવેટ પોતાની ઇનિંગની ચોથી ઓવર નાખવા આવ્યો હતો. તેના પહેલા જ બોલ પર, સ્ટ્રાઈક પર ઊભેલા નુવિન્દુ ફર્નાન્ડોએ શોટ રમ્યો અને બોલ હવામાં ગયો. આ કેચ પકડવામાં ચમિકા સાથે દુર્ઘટના બની હતી.

 

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તેમણે જે કેચ પકડો તે શાનદાર હતો. સામાન્ય રીતે આવી રીતે કેચ પકડવો આસાન નથી, ચામિકા માટે પણ આ કેચ આસાન ન હતો પરંતુ કેચ પકડતાની સાથે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

ચામિકાના હેલ્થ પર અપટેડ એ છે કે, તેમણે તાત્કાલિક સર્જરી માટે લઈ જવામાં આવ્યો છે. ડોક્ટરો મુજબ તે લંકા પ્રીમિયર લીગના કેન્ડીમાંથી ટીમ માટે હાજર રહી શકે છે કે કેમ ?

Next Article