
IPL 2026 માટે ખેલાડીઓની હરાજી અબુ ધાબીમાં થઈ હતી જેમાં 76 ખેલાડીઓનું નસીબ ચમક્યું હતું. નવ ફ્રેન્ચાઇઝીએ 25-25 ખેલાડીઓની પોતાની ટીમ પૂર્ણ કરી લીધી છે. ફક્ત દિલ્હી કેપિટલ્સ પાસે જ 24 ખેલાડીઓ છે. દરમિયાન, લગભગ 300 ખેલાડીઓએ આગામી સીઝન સુધી રાહ જોવી પડશે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹25.2 કરોડમાં ખરીદ્યો હતો. શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિષા પથીરાનાને પણ KKRએ ₹18 કરોડમાં ખરીદ્યો હતો.
IPL 2026 સીઝન માટે મીની ઓક્શન પૂર્ણ થઈ ગયું છે, અને 77 ઉપલબ્ધ સ્લોટમાંથી 76 ભરાઈ ગયા છે. આનો અર્થ એ થયો કે નવ ફ્રેન્ચાઇઝીએ 25-25 ખેલાડીઓની પોતાની ટીમ પૂર્ણ કરી લીધી છે. ફક્ત દિલ્હી કેપિટલ્સ પાસે જ 24 ખેલાડીઓ છે. દરમિયાન, લગભગ 300 ખેલાડીઓએ આગામી સીઝન સુધી રાહ જોવી પડશે.
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમીસનને દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો. આ સાથે ઓક્શનનો અંત આવ્યો.
RCB એ અંડર-19 ટીમમાંથી વિહાન મલ્હોત્રાને ₹30 લાખમાં ખરીદ્યો. સ્પિનર કનિષ્ક ચૌહાણને પણ ₹30 લાખમાં ખરીદ્યો.
ગુજરાતે અનકેપ્ડ પ્લેયર પૃથ્વી યારાને ₹30 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો. ગુજરાતે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લ્યુક વુડને પણ ₹75 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.
અનકેપ્ડ સ્પિનર વિકી ઓસ્ટવાલને RCBએ 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.
ન્યુઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્નેને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર જેક ફોક્સને CSK એ 75 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.
ઇંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર ટોમ બેન્ટનને ગુજરાત ટાઇટન્સે 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો.
આખરે, એક સીઝનના વિરામ પછી, પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સમાં પાછો ફર્યો છે. દિલ્હી કેપિટલ્સે તેને ₹75 લાખના બેઝ પ્રાઈસ પર ફરીથી ખરીદ્યો છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સને સનરાઇઝર્સ હૈદરાબાદે ₹3 કરોડમાં ખરીદ્યો છે. તે IPL માં પોતાનો ડેબ્યૂ કરશે.
દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગિડીને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન જોશ ઇંગ્લિસને લખનૌએ ₹8.60 કરોડમાં ખરીદ્યો છે. આશ્ચર્યજનક રીતે, ઇંગ્લિસ આગામી સિઝનમાં ફક્ત ચાર કે પાંચ મેચ માટે જ ઉપલબ્ધ રહેશે.
લેગ-સ્પિનર રાહુલ ચહરને CSK એ ₹5.20 કરોડમાં ખરીદ્યો. પંજાબ કિંગ્સ અને CSK રાહુલ માટે લાંબી બોલી લગાવી રહ્યા હતા, પરંતુ CSK એ આખરે ચહરને ટીમમાં સામેલ કર્યો.
ભારતીય પેસ ઓલરાઉન્ડર શિવમ માવીને પણ SRH એ ₹75 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.
ન્યુઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીને CSK દ્વારા ફરીથી કરારબદ્ધ કરવામાં આવ્યો છે, જેમને ફ્રેન્ચાઇઝીએ ₹2 કરોડ ના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
બંગાળ તરફથી રમતા ફાસ્ટ બોલર આકાશ દીપને કોલકાતાએ 1 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો છે.
ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ નવી ટીમ મળી છે અને આ વખતે કોલકાતાએ તેને 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો છે.
લિયામ લિવિંગસ્ટોનને SRH એ ₹13 કરોડ માં ખરીદ્યો. લખનૌનું આખું ₹13 કરોડ બજેટ ધોઈ નાખ્યું.
સરફરાઝ ખાનને CSKનો સહારો, પૃથ્વી શો UNSOLD રહ્યો
યુવા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૂપર કોનોલીએ પણ IPLમાં પ્રવેશ કર્યો. પંજાબ કિંગ્સે તેને ₹3 કરોડ માં ખરીદ્યો, જે આ હરાજીમાં ફ્રેન્ચાઇઝનો પ્રથમ સોદો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે અથર્વ અંકોલેકરને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે.
અમિત કુમારને SRH એ 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો
Tata IPL Auctions- 2026: Mathew Short Joins CSK for ₹1.50 Cr at Base Price.#TATAIPLAuction #IPLAuction #IPL2026 #MatthewShort #CSK #ChennaiSuperKings #IPLAuction2026 #TV9Gujarati pic.twitter.com/NvJ9cCAjsj
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પર KKR એ પૈસાનો વરસાદ કર્યો. ₹9.20 કરોડમાં ટીમમાં સામેલ કર્યો
શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન પથુમ નિસાન્કાને દિલ્હી કેપિટલ્સે ₹4 કરોડમાં ખરીદ્યો છે. નિસાન્કા પહેલી વાર IPLમાં રમશે.
ગુજરાત ટાઇટન્સે વેસ્ટ ઇન્ડીઝના અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને ₹7 કરોડ માં કરારબદ્ધ કર્યો છે. આ ફ્રેન્ચાઇઝીની બીજી ખરીદી છે.
અનુભવી ભારતીય બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹75 લાખ ની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે. રાહુલ અગાઉ ફ્રેન્ચાઇઝીનો ભાગ રહી ચૂક્યો છે.
IPL 2026 મીની ઓક્શનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક યુવાન ખેલાડી પર ઘણા પૈસા ખર્ચ્યા. CSK એ આ ખેલાડી માટે સૌથી વધુ ₹14.20 કરોડની બોલી લગાવી. આ ખેલાડી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.
Tata IPL Auctions- 2026: Prashant Solanki goes to KKR, Kolkata Knight Riders have bought Solanki for Rs 30 lakh.#TATAIPLAuction #KKR #PrashantSolanki #IPLAuction2026 #CricketNews #TataIPL #KKRUpdates #TV9Gujarati pic.twitter.com/sC73NJ0NwY
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
ગયા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે હિટ રહેલા સ્પિનર વિગ્નેશ પુથુરને આ વખતે રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.
જ્યારે અનકેપ્ડ સ્પિનરોની વાત આવે છે, ત્યારે યશ રાજ પુંજાને રાજસ્થાન રોયલ્સે ₹30 લાખના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.
પ્રશાંત સોલંકીને પણ કોલકાતા નાઈટ રાઈડર્સે ₹30 લાખમાં ખરીદ્યો હતો.
Tata IPL Auctions- 2026: Sushant Mishra is sold to RR for Rs 90 lakh.#TATAIPLAuction #RR #SushantMishra #IPLAuction2026 #CricketNews #TataIPL #RRUpdates #TV9Gujarati pic.twitter.com/bVwctY3CWx
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Rajasthan Royals have bought Yash Raj Punja at a base price for Rs 30 lakh. #TATAIPLAuction #RR #YashRajPunja #IPLAuction2026 #CricketNews #TataIPL #RRUpdates #TV9Gujarati pic.twitter.com/LTcgLSR8jX
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Kartik Tyagi sold to KKR for Rs 30 lakh#TATAIPLAuction #KKR #KartikTyagi #IPLAuction2026 #CricketNews #TataIPL #KKRUpdates #TV9Gujarati pic.twitter.com/F8AUmMDmBz
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Tejasvi Singh Sold to KKR for ₹3 Crore in IPL 2026 Auction.#TATAIPLAuction #IPL2026 #IPLAuction #TejasviSingh #KKR #KolkataKnightRiders #IPLAuction2026 #TV9Gujarati pic.twitter.com/sxmAz9dmM7
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Mukul Choudhary Sold to LSG for ₹2.6 Cr in IPL 2026 Auction#TATAIPLAuction #IPLAuction #IPL2026 #MukulChoudhary #LSG #LucknowSuperGiants #IPLAuction2026 #TV9Gujarati pic.twitter.com/5FZHbn8qVj
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
રાજસ્થાન રોયલ્સે અનકેપ્ડ ફાસ્ટ બોલર સુશાંત મિશ્રાને 90 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
2024ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે રમનાર ડાબોડી ફાસ્ટ બોલર નમન તિવારીને લખનૌ સુપર જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગી , જે અગાઉ IPLમાં રમી ચૂક્યો છે, તેને કોલકાતા નાઈટ રાઇડર્સે ₹30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો .
23 વર્ષીય ફાસ્ટ બોલર અશોક શર્માને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો , જે તેમનો પહેલો ખેલાડી છે. અશોક શર્માને 90 લાખમાં ટીમાં સામેલ કર્યો.
વિકેટકીપર-બેટ્સમેન તેજસ્વી સિંહ માટે પણ જોરદાર બોલી લાગી અને કઠિન સ્પર્ધા બાદ, કોલકાતા નાઈટ રાઈડર્સે આખરે તેને 3 કરોડમાં ખરીદ્યો.
Tata IPL Auctions- 2026: Kartik Sharma, sold to CSK for Rs 14.20 crore#TATAIPLAuction #CSK #KartikSharma #IPLAuction2026 #CricketNews #TataIPL #CSKUpdates #TV9Gujarati pic.twitter.com/MF0EXLMttX
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: The fast bowler Auqib Dar from Baramulla is sold to Delhi Capitals for Rs 8.40 crore.#TATAIPLAuction #DelhiCapitals #AuqibDar #IPLAuction2026 #CricketNews #DCUpdates #TataIPL #TV9Gujarati pic.twitter.com/bMoB1otV30
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
લખનૌ સુપર જાયન્ટ્સે 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન મુકુલ ચૌધરીને 2.60 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો.
પ્રશાંત વીર પછી, CSK એ પણ બીજા અનકેપ્ડ કાર્તિક શર્મા માટે 14.20 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોલી જીતી લીધી.
Tata IPL Auctions- 2026: SRH buy Shivang Kumar, SRH have made their first buy of the day with Shivang Kumar bought for Rs 30 lakh.#TATAIPLAuction #SRH #ShivangKumar #IPLAuction2026 #CricketNews #TataIPL #SRHUpdates #TV9Gujarati pic.twitter.com/xoMifJLoWZ
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Prashant Veer rakes in big bucks, Chennai Super Kings have successfully won the bidding war and the player is sold to CSK Rs 14.20 crore.#TATAIPLAuction #CSK #PrashantVeer #IPLAuction2026 #CricketNews #TataIPL #CSKUpdates #TV9Gujarati pic.twitter.com/vAkjlF5Ya8
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
ઉત્તર પ્રદેશના 20 વર્ષીય સ્પિન-ઓલરાઉન્ડર પ્રશાંત વીર માટે જોરદાર બોલી લાગી, બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 14.20 કરોડમાં ખરીદ્યો. માત્ર 20 વર્ષના, ઓલરાઉન્ડર પ્રશાંત વીરને CSK દ્વારા ₹14.20 કરોડમાં ખરીદીને ઇતિહાસ રચ્યો છે, અને IPL ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે.
આકિબ દાર આ હરાજીમાં વેચાતો પહેલો અનકેપ્ડ ખેલાડી છે, અને જોરદાર બોલી પછી, દિલ્હી કેપિટલ્સે તેને ₹8.40 કરોડની મોટી રકમમાં ખરીદ્યો. આ તેનો પહેલો IPL દેખાવ હશે.
Tata IPL Auctions- 2026: Akeal Hosein to play for CSK, Chennai Super Kings have bought the Trinidadian pacer for Rs 2 crore. #TATAIPLAuction #CSK #AkealHosein #CricketNews #IPLAuction #TataIPL #CSKUpdates #TV9Gujarati pic.twitter.com/lYmSekBDUr
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
IPL હરાજી: આ સ્પિનરો વેચાયા વગર રહ્યા,
રાહુલ ચહર, મહિષ તીક્ષાના, મુજીબુર રહેમાન
વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર અકીલ હોસીનને CSK એ રૂ.2 કરોડ ની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો છે . આ હરાજીમાં CSK નો આ પહેલો સોદો છે.
SRH called it quits after RR’s bid of Rs 7.20 crore for Bishnoi.#TATAIPLAuction #IPL2026 #RR #Bishnoi #IPLAuction #CricketNews #TataIPL #TV9Gujarati pic.twitter.com/GkG2SJx0FC
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
રવિ બિશ્નોઈ 7 કરોડમાં RR માં સામેલ, રાજસ્થાન રોયલ્સે સ્પિનર રવિ બિશ્નોઈ પર મોટી બોલી લગાવી
Tata IPL Auctions- 2026: Matheesha Pathirana comes as a big surprise bid, KKR entered with their money might and have bought Pathirana for Rs 18 crore.#TATAIPLAuction #KKR #MatheeshaPathirana #CricketNews #IPLAuction #TataIPL #TV9Gujarati pic.twitter.com/XHmxf3jRCk
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: RCB have clinched another overseas name with pacer Jacob Duffy, sold at a base price of Rs 2 crore.#TATAIPLAuction #IPL2026 #RCB #JacobDuffy #CricketNews #IPLAuction #RCB #TataIPL #TATAIPLAuction #TV9Gujarati pic.twitter.com/bC2AjSYmah
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
KKR એ લગાવી બીજી સૌથી મોટી બોલી, શ્રીલંકાના ફાસ્ટ બોલર મતિષા પથીરાનાને 18 કરોડમાં ટીમમાં સામેલ કર્યો.
કેપ્ડ ફાસ્ટ બોલરો માટે બોલી લગાવવાનું શરૂ થઈ ગયું છે, જેમાં ઘણા ફેમસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.
મેટ હેનરી – UBSOLD
આકાશ દીપ – UBSOLD
Tata IPL Auction 2026: Finn Allen Joins KKR for Just ₹2 Crore – Kiwi Powerhouse Boost for IPL 2026 | TV9Gujarati#TATAIPLAuction #IPLAuction2026 #FinnAllen #KKR #AllenToKKR #StealDeal #IPL2026 #NewZealandCricket #CricketAuction #TV9Gujarati pic.twitter.com/1DaAXuaWsY
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auction 2026: Ben Duckett Joins Delhi Capitals: English Opener Snapped Up for ₹2 Crore in IPL 2026 Auction Steal | TV9Gujarati#TATAIPLAuction #IPLAuction2026 #BenDuckett #DelhiCapitals #DuckettToDC #IPL2026 #EnglishCricketer #CricketAuction #TV9Gujarati pic.twitter.com/rKxGDBkC1l
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
દિલ્હી કેપિટલ્સે ઇંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને ₹2 કરોડ માં ખરીદ્યો. KKR એ ન્યૂઝીલેન્ડના ફિન એલનને ₹2 કરોડ માં ખરીદ્યો. બંને સોદા બેઝ પ્રાઈસ પર હતા.
Tata IPL Auction 2026: Wanindu Hasaranga Joins LSG at Base Price ₹2 Cr | TV9Gujarati#IPLAuction2026 #WaninduHasaranga #LSG #IPLNews #CricketAuction #IPLAuction2026 #TV9Gujarati pic.twitter.com/qiJKrvSzWC
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auction 2026: Venkatesh Iyer is sold to RCB for Rs 7 crore, Venkatesh Iyer ‘Plays Bold’ in Red & Gold: RCB Bags the All-Rounder for ₹7 Crore in IPL 2026 Auction | TV9Gujarati#TATAIPLAuction #IPLAuction2026 #VenkateshIyer #RCB #IyerToRCB #PlayBold #IPL2026… pic.twitter.com/mTPiZnHWoZ
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
માત્ર 1 કરોડમાં ડી કોક MI માં સામેલ, મુંબઈ ઇન્ડિયન્સે મોટી બાજી મારી, આફિકાના સૌથી સફળ બેટ્સમેનન એ સાવ સસ્તામાં બેઝ પ્રાઈસ માત્ર 1 કરોડમાં MI માં સામેલ કર્યો.
વેંકટેશ અય્યરને RCB એ 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો, છેલ્લા ઓક્શન કરતા ખૂબ ઓછા રૂપિયા મળ્યા
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને લખનૌ સુપર જાયન્ટ્સે બેઝ પ્રાઈસ 2 કરોડમાં ખરીદ્યો છે .
ઓલરાઉન્ડરોમાં, લિયામ લિવિંગસ્ટોન અને રચિન રવિન્દ્ર જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સને પ્રથમ રાઉન્ડમાં કોઈ ખરીદદાર મળ્યો ન હતો.
રાજીના બીજા સેટ પર બોલી લગાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે બોલી લગાવવામાં આવી રહી છે કેપ્ડ ઓલરાઉન્ડર્સ પર.
ગુસ એટકિન્સન અને રચિન રવિન્દ્ર UNSOLD
Tata IPL Auction 2026: Prithvi Shaw UNSOLD, Prithvi Shaw Goes UNSOLD – No Bids for the Former Wonderkid Opener | TV9Gujarati#IPLAuction2026 #PrithviShaw #Unsold #IPL2026 #PrithviShawUnsold #CricketAuction #IndianCricket #BreakingNews #TV9Gujarati pic.twitter.com/M58Qpnrduh
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: Cameron Green Sold to KKR for ₹25.20 Crore – Blockbuster Deal in IPL 2026 Auction | TV9Gujarati#TATAIPLAuction #IPLAuction2026 #CameronGreen #KKR #GreenToKKR #IPL2026 #BiddingWar #CricketAuction #BreakingNews #TV9Gujarati pic.twitter.com/Q45W1urrjN
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
Tata IPL Auctions- 2026: David Miller Heads to Delhi Capitals, Sold for ₹2 Crore in IPL 2026 Auction | TV9Gujarati#TATAIPLAuction #DavidMiller #DelhiCapitals #MillerToDC #IPL2026 #ProteaPower #CricketAuction #BreakingNews #TV9Gujarati pic.twitter.com/ICcc9DD22Q
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2025
મેનેજિંગ ડિરેક્ટર રાજેશ હેગડેના જણાવ્યા અનુસાર, મેગ્નેટ વિન્ડિંગ વાયર ઉત્પાદક KSH ઇન્ટરનેશનલ આગામી કેટલાક વર્ષોમાં તેની વૃદ્ધિ ગતિ જાળવી રાખવાની અપેક્ષા રાખે છે, જે ક્ષમતા વિસ્તરણ, સુધારેલ બેલેન્સ શીટ મજબૂતાઈ અને ઉચ્ચ-મૂલ્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમર્થિત છે.
કંપની માને છે કે લિસ્ટિંગ પછી પણ તેની વર્તમાન નફાકારકતા ટકાઉ રહેશે, કારણ કે નવી ક્ષમતા ઓનલાઈન આવી રહી છે અને દેવા ઘટાડાથી વ્યાજ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. KSH ઇન્ટરનેશનલનો ₹710 કરોડનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) મંગળવાર, 16 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 18 ડિસેમ્બરે બંધ થશે.
કેમેરોન ગ્રીન પર સૌથી મોટી બોલી લાગી, 25.20 કરોડ માં KKR માં સામેલ
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન, જેમને હરાજી પહેલા જ ટોચના દાવેદાર માનવામાં આવતા હતા, તેમણે બોલી લગાવવાની શરૂઆત કરી દીધી છે. તેમની મૂળ કિંમત ₹2 કરોડ છે.
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટિંગ દિગ્ગજ ડેવિડ મિલર હરાજીમાં વેચાયેલા પહેલા ખેલાડી હતા. તેમને દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડના બેઝ પ્રાઈઝમાં ખરીદ્યા હતા.
અપેક્ષા મુજબ, ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે પણ પહેલા રાઉન્ડમાં વેચાયા વિના રહ્યા. તેમની બેઝ પ્રાઈસ ₹2 કરોડ હતી.
ભારતના વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શો પણ પહેલા રાઉન્ડમાં વેચાયા વિના રહ્યા. તેમની બેઝ પ્રાઈસ ₹75 લાખ હતી પરંતુ તેમને ખરીદદાર મળ્યો નહીં.
હરાજી શરૂ થઈ ગઈ છે, પરંતુ પહેલો ખેલાડી વેચાયો જ નથી. યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્ક ખાલી હાથે ગયો.
હરાજી ઇવેન્ટ શરૂ, પૃથ્વી શો વેચાયો નહીં, દિલ્હીએ ડેવિડ મિલરને ખરીદ્યો
Published On - 2:46 pm, Tue, 16 December 25