IPL 2022: ગુજરાતની ટીમને હૈદરાબાદ સામે સપોર્ટ કરતી બે મિસ્ટ્રી ગર્લ્સ છવાઈ ચર્ચામાં, કોણ છે આ ખૂબસુરત ચહેરા? જાણો

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ટીમે હૈદરાબાદની ટીમને રોમાંચક રીતે હાર આપી આપી હતી. આ દરમિયાન બંને મિસ્ટ્રી ગર્લ્સ ગુજરાતની ટીમને (Gujarat Titans) સપોર્ટ કરી રહી હતી.

IPL 2022: ગુજરાતની ટીમને હૈદરાબાદ સામે સપોર્ટ કરતી બે મિસ્ટ્રી ગર્લ્સ છવાઈ ચર્ચામાં, કોણ છે આ ખૂબસુરત ચહેરા? જાણો
Kristian-Avantika બંને અગાઉ રિયાલીટી શોમાં દેખાઈ ચુકી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 12:38 PM

IPL 2022 માં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબદ (Gujarat Titans vs Sunrisers Hyderabad) વચ્ચે બુધવારે મેચ રમાઈ હતી. બંને વચ્ચેની ટક્કર રોમાંચક રહી હતી અને અંતમાં ગુજરાતે મેચને પોતાને નામે કરી લીધી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેમરાનુ ફોકસ બે ખૂબસુરત યુવતીઓ તરફ વધારે રહ્યુ હતુ. આ બંને યુવતીઓ નવી મિસ્ટ્રી ગર્લ્સ ચર્ચામાં રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આ મિસ્ટ્રી ગર્લ્સ (Mystery Girls) ને ખૂબ ચર્ચા મચી છે. સાથે જ તેઓ કોણ છે તે અંગે પણ જાણવાનો પ્રયાસ થવા લાગ્યો છે. જે બંને ખૂબસુરત ચહેરા હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ટીમને સપોર્ટ કરી રહી હતી.

હૈદરાબાદની ટીમની મેચમાં અગાઉ પણ મિસ્ટ્રી ગર્લને લઈ ખુબ ચર્ચાઓ રહી છે. પરંતુ હવે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં આ બંને ખૂબસુરત ચહેરાઓને લઈને ખૂબ જ ચર્ચા જાગી છે. જોકે આ બંને યુવતીઓ કોણ છે એ વાત જાણવામાં પણ સૌ કોને સ્વભાવિક રસ વર્તાઈ રહ્યો છે. બંને મિસ્ટ્રી ગર્લ રિયાલીટી શો સ્પિ્લટ્સવિલા ફેઈમ સ્ટાર કૈટ ક્રિસ્ટિયન અને અવંતિકા શર્મા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ બંને મિસ્ટ્રી ગર્લ ગુજરાત ટાઈટન્સને સપોર્ટ કરી રહી હતી. મેચમાં ગુજરાતની ટીમની જીતને લઈને ખુશ હતી તો, વળી ગુજરાતના ખેલાડીઓના પ્રદર્શન પર તેઓ ખુશ જણાતી હતી. તે બંનેએ ગુજરાતની ટીમને સપોર્ટ કરવાને લઈ ગુજરાતી ટીમના ફેન્સનુ પણ તેમના તરફ ધ્યાન ખેંચાયુ હતુ. બંનેની આ ખાસ પ્રતિક્રિયાઓ વારંવાર કેમરામાં પણ કેદ થઈ રહી હતી અને જે સ્ક્રિન પર જોવા મળી રહી હતી. જે હવે સોશિયલ મિડીયા પર તેના સ્ક્રિન શોટ અને વિડીયો ક્લીપ વાયરલ થવા લાગી છે.

બંને સ્પ્લિટ્સવિલાની 13 મી સિઝનમાં જોવા મળી હતી.

હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટીમને સપોર્ટ કરતી આ બંને મિસ્ટ્રી ગર્લ રિયાલીટી શો સ્પ્લિટ્સવિલાની 13 મી સિઝનમાં જોવા મળી હતી. જે બંનેને લઈ ફેન્સ દ્વારા પણ જાણકારી મેળવવામાં આવી રહી છે અને તેને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની ઓળખને લઈને ચર્ચા પણ કરવામાં આવી રહી છે. તો વળી ફેન્સ પણ હવે ગુજરાત ટાઈટન્સની આગામી મેચમાં પણ તે બંને ખૂબસુરત ચહેરા જોવા મળશે કે કેમ તેના પણ અંદાજ લગાવી રહ્યા છે.

આવી રહી હતી મેચ

IPL 2022 ની 40મી મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરબાદ વચ્ચે રમાઈ હતી. ગુજરાતની ટીમે રોમાંચક સ્થિતીમાં પહોંચેલી મેચને પોતાના નામે કરી લીધી હતી. રાશિદ ખાને ગુજરાતની સામે જીત શાનદાર રીતે જીત અપાવી હતી. જોકે હૈદરાબાદની મેચમાં કશ્મિર એક્સપ્રેસ થી ઓળખાતો ઉમરાન મલિકપણ છવાયેલો રહ્યો હતો. તેણે ગુજરાતની શરુઆતની તમામ પાંચેય વિકેટ એકલા હાથે ઝડપી હતી. જેમાં ચાર બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. 196 રનના લક્ષ્યનો પિછો કરવા ઉતરેલ ગુજરાતની ટીમની શરુઆત સારી રહી હતી, પરંતુ એ શરુઆતને સરળતામાં પલટી શકવામાં ટીમના બેટ્સમેનો ખૂબ મહેનત કરવી પડી હતી. રિદ્ધીમાન સાહા એ શાનદાર અડધી સદી ફટકારી હતી.

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગર શહેરમાં નવો ટીપી રોડ બનશે, SOG એ 2.38 કીગ્રા માદક પદાર્થ સાથે આધેડ ઝડપ્યો

આ પણ વાંચો : IPL 2022: કાશ્મિર એક્સપ્રેસની કહાની છે કંઇક આવી, બીજાના શૂઝ પહેરી ટ્રાયલ આપ્યો હવે બેટ્સમેનના પગ થથરાવે છે, હેવ ટીમ ઈન્ડીયામાં મળી શકે છે મોકો!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">