IPL 2022: RCBના ચાહકે લીધા વિચિત્ર શપથ, અમિત મિશ્રાને ચાહકના માતા-પિતાની થઈ ચિંતા

|

Apr 13, 2022 | 10:02 PM

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ એવી ટીમોમાંથી એક છે, જેણે હજુ સુધી IPLનું ટાઇટલ જીત્યું નથી. આ ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી છે. પરંતુ ટાઇટલથી વંચિત રહી છે.

IPL 2022: RCBના ચાહકે લીધા વિચિત્ર શપથ, અમિત મિશ્રાને ચાહકના માતા-પિતાની થઈ ચિંતા
Royal Challengers Bangalore (File Photo)

Follow us on

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) એવી ટીમ છે, જેણે એક વખત પણ ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું નથી. આ ટીમ ત્રણ વખત IPL ફાઈનલમાં પહોંચી છે. પરંતુ ત્રણેય વખત નિરાશ રહી છે. ટીમે અનિલ કુંબલે (Anil Kumble)ની કપ્તાની હેઠળ 2009માં પ્રથમ વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ ડેક્કન ચેઝર્સ સામે તેનો પરાજય થયો હતો. આ પછી 2011માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.

વિરાટ કોહલી (Virat Kohli)ની કપ્તાનીમાં આ ટીમે 2016માં તેની ત્રીજી અને છેલ્લી ફાઈનલ રમી હતી. બેંગ્લોરના ચાહકો પોતાની ફેવરિટ ટીમના પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહ્યા છે. આ ટીમના ચાહકો ખૂબ જ જુસ્સાદાર છે અને બધુ દાવ પર લગાવવા માટે તૈયાર છે. તેની એક ખાસિયત તાજેતરમાં જોવા મળી છે. IPL 2022 માં બેંગ્લોરની મેચ દરમિયાન ટીમના એક પ્રશંસકે (RCB Fans) ટીમની જીત અંગે પોતાને વચન આપ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
IPL 2022ની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને આ સિઝનની બીજી હાર આપી. આ મેચ દરમિયાન ટીમનો એક ફેન સ્ટેન્ડમાં દેખાયો. આ પ્રશંસકના હાથમાં જે પોસ્ટર હતું. તેના પર બધાનું ધ્યાન ગયું અને ત્યારથી આ ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

RCB ચાહકોની પ્રતિજ્ઞા

આ પણ વાંચો : IPL 2022: કોણ છે આ મહેશ તિક્ષાણા? જેટલીવાર બોલિંગ આપો એટલીવાર વિકેટ લે છે આ ‘મિસ્ટ્રી’ બોલર

આ પણ વાંચો : MI vs PBKS Cricket Live Score, IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

Next Article