IPL 2022 GT vs LSG Live Streaming: ગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ Live મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે?

Gujarat Titans vs Lucknow Super Giants Live Streaming: હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે જ્યારે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.

IPL 2022 GT vs LSG Live Streaming: ગુજરાત ટાઇટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ Live મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે?
હાર્દિક પંડ્યા પ્રથમ વાર કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:41 AM

IPL 2022 ની ચોથી મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Gujarat Titans vs Lucknow Super Giants) વચ્ચે સોમવાર, 28 માર્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી ગુજરાત અને લખનૌ વચ્ચે ટક્કર થશે. આ બંને આઈપીએલની નવી ટીમો છે અને પહેલીવાર રમવા જઈ રહી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. બીજી તરફ, કેએલ રાહુલ (KL Rahul) લખનૌ સુપર જાયન્ટ્સના વડા છે. ગુજરાત ટાઇટન્સ એ અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ટીમ છે. તેની માલિકી CVC કેપિટલ્સની છે. બીજી તરફ, સંજીવ ગોએન્કા લખનૌ ફ્રેન્ચાઈઝીના માલિક છે. તે અગાઉ આઈપીએલમાં રાઈઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ ટીમ તરફથી રમી ચૂક્યો છે.

IPL માં હાર્દિક પંડ્યા પ્રથમ વખત કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ ટૂર્નામેન્ટમાં આ તેની બીજી ટીમ છે. આ પહેલા તે લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તે જ સમયે કેએલ રાહુલે બે સિઝનમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી છે. લખનૌ તેની ચોથી ટીમ છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમોનો પણ ભાગ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પાસે કેટલાક આકર્ષક ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં બંનેની ટક્કર જોરદાર બની શકે છે.

GT vs LSG, IPL 2022: ગુજરાત ટાઇટન્સ લખનૌ સુપર જાયન્ટ્સની મેચ લાઇવ અથવા ઑનલાઇન સ્ટ્રીમિંગ ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2022ની ચોથી મેચ ક્યારે રમાશે?

IPL 2022ની મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સોમવાર, 28 માર્ચે રમાશે.

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યાં રમાશે?

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચ ક્યારે શરૂ થશે?

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે પ્રથમ દાવ સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.

ગુજરાત ટાઇટન્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ મેચનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેનું લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ લાઇવ સ્ટ્રીમિંગ સાથે Disney+Hotstar પર મેચ ઓનલાઇન જોઈ શકે છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ Gujarat Titans vs Lucknow Super Giants Playing XI IPL 2022: ગુજરાત અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, આવી હશે પ્લેયીંગ ઈલેવન!

આ પણ વાંચોઃ Ishan Kishan Injury, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની વધી ચિંતા, 81 રનની તોફાની રમત દરમિયાન ઘાયલ થયો ઈશાન કિશન

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">