IPl 2021: પંજાબ પર ભારે રહ્યું છે અત્યાર સુધી રાજસ્થાન, ગઈ સિઝનમાં પણ પંજાબનો કચ્ચરઘાણ કર્યો હતો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2021 સિઝનની ચોથી મેચ રમાનારી છે. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમનારી આ મેચમાં સૌની નજર સંજૂ સેમસન (Sanju Samson) પર રહેશે.

IPl 2021: પંજાબ પર ભારે રહ્યું છે અત્યાર સુધી રાજસ્થાન, ગઈ સિઝનમાં પણ પંજાબનો કચ્ચરઘાણ કર્યો હતો
Rajasthan vs Punjab
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 12, 2021 | 5:13 PM

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2021 સિઝનની ચોથી મેચ રમાનારી છે. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમનારી આ મેચમાં સૌની નજર સંજૂ સેમસન (Sanju Samson) પર રહેશે. જે રાજસ્થાન રોયલ્સના નવા કેપ્ટન છે તો પંજાબ કિંગ્સની આગેવાની કે એલ રાહુલ (KL Rahul) પાસે છે. બંને ટીમો માટે પાછળનું સત્ર સારુ રહ્યુ નહોતુ. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા અને રાજસ્થાનની ટીમ આઠમાં સ્થાન પર રહી હતી. રાજસ્થાન રોયલ્સ એક વાર ટાઈટલ જીતી શકી છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ હજુ ટાઈટલ મેળવી શકી નથી. બંને ટીમોનું પ્રદર્શન એકબીજા સામે કેવું રહ્યુ છે, જોઈએ

બંનેમાં સૌથી વધુ જીત રાજસ્થાનની

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 21 વાર સામ સામે ટકરાઈ ચુક્યા છે. જેમાં 12 મેચોમાં રાજસ્થાન રોયલ્સની જીત થઈ છે તો નવ મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ છે. બંને ટીમો પ્લેઓફમાં ક્યારેય આમને સામને ટકરાઈ નથી. આઈપીએલ 2020ની વાત કરવામાં આવે તો પંજાબ સામે રમાયેલી બંને મેચોમાં રાજસ્થાનને જીત મળી હતી.

IPL 2020માં પંજાબ પર રાજસ્થાન ભારે

સિઝન 2020ની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 224 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રાહુલ તેવટીયા જે આ મેચમાં શાનદાર ઈનીંગ રમી હતી તો બીજી મેચમાં ક્રિસ ગેઈલે તોફાની 99 રનની ઈનીંગની મદદથી પંજાબે 186 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 17.2 ઓવરમાં તે સ્કોર પાર કરી લીધો હતો. બેન સ્ટોક્સ અને સંજૂ સેમસને શાનદાર રમત રમી હતી. જો પાછળની પાંચ મેચોની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું પલડુ ભારે જોવા મળી રહ્યુ છે. રાજસ્થાન એ ત્રણ અને પંજાબે બે મેચ જીતી છે.

મોરીસ અને શામી પર રહેશે નજર

રાજસ્થાનની વાત કરવામાં આવે તો આઈપીએલની શરુઆત પહેલા જ તેને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર જોફ્રા આર્ચર ઈજાને લઈને શરુઆતની મેચમાં રમી શક્યા નથી. ક્રિસ મોરિસ પર સૌની નજર રહેશે. મોરિસને ટીમે  16.25 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સની વાત કરવામાં આવે તો પાછલા વર્ષની માફક જ કે એલ રાહુલ મયંક અગ્રવાલ સાથે ઓપનીંગ કરી શકશે તો સૌની નજર મહંમદ સામી પર પણ નજર હશે. જે ઈજાથી સ્વસ્થ થઈને પરત આવી રહ્યો છે.

આ પણ વાંચો: IPl 2021: દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર, ધોનીની ટીમ ચેન્નાઈ તળીયે

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">