IPL 2021 Suspended: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થતા જ ફેન્સે બાયોબબલ સુરક્ષાને લઇને સોશિયલ મીડિયા પર કર્યા કટાક્ષ

હાલમાં દેશમાં કોરોના મહામારી વકરી છે, જેને લઇને દેશમાં લોકો સારવાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમ્યાન આઇપીએલ 2021 પર પણ કોરોના સંક્રમણ ફેલાવા લાગતા જ આખરી મોટો નિર્ણય તેના આયોજનને લેવાયો હતો.

IPL 2021 Suspended: ટુર્નામેન્ટ સસ્પેન્ડ થતા જ ફેન્સે બાયોબબલ સુરક્ષાને લઇને સોશિયલ મીડિયા પર કર્યા કટાક્ષ
IPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 04, 2021 | 3:41 PM

હાલમાં દેશમાં કોરોના મહામારી વકરી છે, જેને લઇને દેશમાં લોકો સારવાર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમ્યાન આઇપીએલ 2021 પર પણ કોરોના સંક્રમણ ફેલાવા લાગતા જ આખરી મોટો નિર્ણય તેના આયોજનને લેવાયો હતો. BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુકલા (Rajiv Shukla) એ આઇપીએલને અધવચ્ચે જ સસ્પેન્ડ કરી દેવાની ઘોષણાં કરી દીધી છે. સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બે ખેલાડી કોરોના સંક્રમિત જણાયા બાદ દિલ્હી કેપિટલ્સ ના બે ખેલાડી સંક્રમિત જણાયા હતા. જેને લઇને હવે બીસીસીઆઇના બાયોબબલ સુરક્ષાને લઇને સોશિયલ મિડીયા પર ફેંસ મજા લાગ્યા છે.

ફેન્સે મીમ્સ બનાવીને સોશિયલ મિડીયા પર શેર કરી હતી. ફેન્સે આઇપીએલ સસ્પેન્ડ થવાને લઇને આજ થી મનોરંજન બંધ થવાને લઇને રિફંડ થી લઇને ખેલાડીઓ અને ટીમો પણ નિશાને લીધી હતી. જુઓ આવા જ કેટલાટ ટ્વીટ્સ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

https://twitter.com/RealYogi_/status/1389493128260775943?s=20

https://twitter.com/Jones74394346/status/1389490311567609858?s=20

આઇપીએલમાં અત્યાર સુધીમાં પ્રથમ તબક્કાની સાત સાત મેચો તમામ આઠેય ટીમો રમી હતી. જ્યારે બીજા તબક્કાની મેચોની શરુઆત થવાની હતી ત્યાં જ કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ ના બે ખેલાડી કોરોના સંક્રમિત જણાયા હતા. જેને લઇને 30 મી મેચ ને સ્થગીત કરવાનો નિર્ણય લેવાયો હતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">