IPL 2021: ધોનીની ટીમનો આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાં પરત ફરવા તૈયાર, પ્રથમ તબક્કામાં હટી ગયો હતો

ધોનીની ટીમ IPL 2021 માં જબરદસ્ત પ્રદર્શન કરી ચુકી છે. પ્રથમ હાફમાં તેની રમતના આધારે ટીમને ટાઇટલ માટે દાવેદાર ગણવામાં આવી રહી છે. ધોની પણ ટાઇટલ માટે દમ લગાવી દેશે, જેમાં હવે આ સ્ટાર બોલર ફરતા ટીમ વધુ મજબૂત નજર આવશે.

IPL 2021: ધોનીની ટીમનો આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાં પરત ફરવા તૈયાર, પ્રથમ તબક્કામાં હટી ગયો હતો
Chennai Super Kings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:52 AM

ભારતીય ક્રિકેટ ફેન્સ આ સમયે ટીમ ઇન્ડીયા (Team India) અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો આનંદ લઇ રહ્યા છે. પરંતુ તેમની નજરો આગળના મહિને ફરી શરુ થનારી IPL 2021 ની સિઝન પર પણ છે. ટૂર્નામેન્ટનો બીજો તબક્કો શરુ થવામાં લગભગ હવે ફક્ત એક જ મહિનો રહ્યો છે.

ક્રિકેટરો સાથે તેમના ફેન્સને પણ IPL 2021 ની આગળની મેચો રમાવાનો ઇંતઝાર છે. જોકે વચ્ચે વચ્ચે દરેક ટીમથી જોડાયેલા ફેન્સના માટે સારા સમાચારો પણ સામે આવી રહ્યા છે. આવાજ એક સમાચાર ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) માટે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ (Josh Hazlewood) UAE મા રમાનારી મેચો દરમ્યાન ઉપલબ્ધ રહેશે. આમ ચેન્નાઇ સુપર કિંગ્સને રાહતના સમાચાર આવ્યા છે.

હેઝલવુડ પાછળની કેટલીક સિઝનથી ધોની (MS Dhoni) ની ટીમનો હિસ્સો છે. ગત વર્ષે UAE મા રમાયેલી કેટલીક મેચ પણ તે રમી ચુક્યો છે. જોકે આ વર્ષે ટૂર્નામેન્ટ શરુ થવાના પહેલા પહેલા જ તેમે પોતાનુ નામ પરત ખેંચ્યુ હતુ. તેણે વ્યક્તિગત કારણોસર IPL 2021 ની સિઝન નહી રમવા માટેનો નિર્ણય કર્યો હતો. જેને લઇને ટીમે તેના વિના જ સિઝનની શરુઆત કરી હતી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાનો પેસર ફરીથી ટીમને પોતાનુ યોગદાન આપવા માટે તૈયાર છે.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

UAE માં ટીમ સાથે જોડાશે હેજલવુડ

મીડિયા રિપોર્ટનુસાર, હેઝલવુ઼ડ સિઝનની બાકી રહેલી મેચોમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે. આ માટે તે ઝડપથી ટીમ સાથે UAE માં જોડાઇ જશે. CSK ના CEO કાશી વિશ્વનાથને આ અંગે પુષ્ટી કરી હતી. હેઝલવુડ હાલમાં જ ઓસ્ટ્ર્લિયાની ટીમ સાથે વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ પ્રવાસ પર ગયો હતો. જ્યાં તેણે ટી20 અને વન ડે સિરીઝમાં ભાગ લીધો હતો. તેનુ પ્રદર્શન સારુ રહ્યુ હતુ, તેણે નિરંતર વિકેટ મેળવી હતી.

બેહરનડોર્ફ નુ શુ થશે?

ભારતમાં રમાયેલી IPL 2021 ના પ્રથમ તબક્કામાં હેઝલવુડના નહી રમવાના નિર્ણયે CSK ને મુશ્કેલીમાં મુકી હતી. ફ્રેન્ચાઇઝીએ અનેક દિવસો બાદ ઓસ્ટ્ર્લિયાના જ એક વધારે ઝડપી બોલર જેસન બેહરનડોર્ફને હેઝલવુડના બદલામાં ટીમમાં સામેલ કર્યો હતો.

જોકે બેહરનડોર્ફ ટીમના માટે એક પણ મેચ રમી શક્યો નહોતો. કારણ કે જેવો તેનો ક્વોરન્ટાઇન પિરીયડ સમાપ્ત થયો હતો, તેના આગળના દિવસે કોરોના વાયરસને કારણે ટૂર્નામેન્ટને સ્થગીત કરવી પડી હતી. હવે વર્તમાન પરિસ્થીતીઓ મુજબ ચેન્નાઇ તેને કોઇ જ મેચ રમાડ્યા વિના જ તેને રિલીઝ કરવો પડશે.

આ પણ વાંચોઃ Afghanistanની ક્રિકેટ ટીમ ભારતમાં જ રહીને કરી રહે છે વિશ્વકપની તૈયારીઓ, આ સ્થળને માને છે હોમગ્રાઉન્ડ

આ પણ વાંચોઃ IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા જ ઇંગ્લેન્ડને સતાવવા લાગી, પૂર્વ કેપ્ટને કહ્યુ ટીમ પર વર્તાશે આવી અસર

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">