ઓલરાઉન્ડરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, પિતા રહી ચૂક્યા છે ક્રિકેટર જુઓ ઓલરાઉન્ડરનો પરિવાર

જયંત યાદવે અત્યાર સુધીમાં ભારત માટે છ ટેસ્ટ રમી છે. તેમની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2022માં મોહાલીમાં શ્રીલંકા સામે હતી. તેમણે બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તેઓ IPL માં ગુજરાત ટાઇટન્સના સભ્ય છે અને અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે.

| Updated on: Apr 25, 2026 | 6:47 AM
1 / 13
જયંત યાદવનો જન્મ 22 જાન્યુઆરી 1990 રોજ થયો છે. તે દિલ્હીનો એક ભારતીય ક્રિકેટર છે જે ઘરેલુ ક્રિકેટમાં ભારતમાં હરિયાણા અને ઇંગ્લેન્ડમાં મિડલસેક્સ માટે રમે છે. તે એક ઓફ સ્પિન બોલર છે. જે જમણા હાથે બેટિંગ કરે છે. તેણે ઓક્ટોબર 2016 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

2 / 13
2014ની IPL ઓક્શનમાં જયંતને દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) દ્વારા 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. તે 2018 સુધી તેમની ટીમ માટે રમ્યો. 2019ની IPL સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સે તેને મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રાન્સફર કર્યો

3 / 13
જયંત યાદવનો પરિવાર જુઓ

જયંત યાદવનો પરિવાર જુઓ

4 / 13
ઓગસ્ટ 2019માં, જયંતને 2019-20 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા ગ્રીન ટીમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.જયંત 2018ની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો પરંતુ તેણે એક પણ મેચ રમી ન હતી.

5 / 13
ફેબ્રુઆરી 2022માં તેને 2022ની ઇન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે ગુજરાત ટાઇટન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તે 1 સપ્ટેમ્બર 2023ના રોજ મિડલસેક્સમાં જોડાયો હતો.

6 / 13
19 નવેમ્બર 2019ના રોજ જયંતે તેની મિત્ર દિશા ચાવલા સાથે સગાઈ કરી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ તેમની સગાઈમાં હાજરી આપી હતી.જયંત રાજકારણી અને મનોવિજ્ઞાની યોગેન્દ્ર યાદવનો ભત્રીજો છે.

7 / 13
સપ્ટેમ્બર 2016માં જયંતને ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.જયંત ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે વિઝાગ ખાતે રમ્યો હતોઅને તે જ મેચમાં તેણે પોતાની પહેલી ODI વિકેટ (કોરી એન્ડરસન) લીધી હતી. તેને વીરેન્દ્ર સેહવાગ પાસેથી તેની ODI કેપ મળી હતી.

8 / 13
ત્રણ અઠવાડિયા પછી, તેણે તે જ સ્થળે ઇંગ્લેન્ડ સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું. તેણે પ્રથમ ઇનિંગમાં અમ્પાયર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ દ્વારા મોઈન અલીને આઉટ કરીને પોતાની પહેલી ટેસ્ટ વિકેટ લીધી.તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 286મો ખેલાડી બન્યો હતો.

9 / 13
જયંત યાદવે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરતા પહેલા 42 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 117 વિકેટ ઝડપી હતી.જયંતે રમેલી પહેલી 3 ટેસ્ટમાં, તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી અને તેની સરેરાશ 73 થી વધુ હતી.

10 / 13
તે 9મા ક્રમે બેટિંગ કરીને સદી ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. વિરાટ કોહલી સાથે 8મી વિકેટ માટે 241 રનની તેમની ભાગીદારી વિશ્વની બીજી શ્રેષ્ઠ 8મી વિકેટની ભાગીદારી છે.

11 / 13
ડિસેમ્બર 2018 માં, જયંતને 2018 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ભારતની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો.

12 / 13
ભારતીય ક્રિકેટર જયંત યાદવનો પરિવાર દિલ્હીમાં રહે છે, અને તેમનું જીવન ખૂબ જ પડકારજનક રહ્યું છે.

13 / 13
બાળપણમાં તેમની માતાનું અવસાન થયા પછી તેમના પિતા, જયસિંહ યાદવ (ભૂતપૂર્વ રણજી ક્રિકેટર) એ તેમનો ઉછેર કર્યો હતો. જયંતના પિતાનું 2017માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

Follow Us