AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Sri Lanka T20 Live Streaming: આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો

IND Vs SL T20 Asia Cup Watch Live: જો ભારતે એશિયા કપમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો શ્રીલંકાને કોઈપણ ભોગે હરાવવી જરૂરી છે.

India vs Sri Lanka T20 Live Streaming: આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો
આજે ભારતની શ્રીલંકા સાથે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં મેચ જોઈ શકશો Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 12:08 PM
Share

IND Vs SL : પાકિસ્તાનને હરાવી એશિયા કપમાં જીતની શરુઆત કરનાર ટીમ ઈન્ડિયા સુપર-4માં સારી શરુઆત કરી શકી નહિ. સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હાર આપી હતી. ભારત માટે હવે ફાઈનલમાં સફર થોડી મુશ્કિલ થઈ ગઈ છે. રોહિત શર્માની ટીમને ફાઈનલની ટિકીટ લેવા માટે હવે પોતાની આગામી બંન્ને મેચ જીતવી પડશે.જે શ્રીલંકા અને અફધાનિસ્તાન સામે થશે.

ભારત માટે આ મેચ જીતવી જરુરી

ભારત અને શ્રીલંકા વચ્ચે 6 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમાશે. શ્રીલંકાની ટીમ ગ્રુપ બીમાં બીજા સ્થાને રહી હતી, પરંતુ તે પછી તેણે સુપર 4ની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને હાલમાં તે 2 પોઈન્ટ સાથે સુપર 4ની યાદીમાં ટોચ પર છે. પાકિસ્તાન એટલા જ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત ત્રીજા સ્થાને અને અફઘાનિસ્તાન ચોથા સ્થાને છે.

પાકિસ્તાને એક બોલ પહેલા જ જીત મેળવી

ભારત માટે હવે શ્રીલંકા પર કોઈ પણ સંજોગોમાં જીત મેળવવી જરૂરી છે. સુપર 4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. 182 રનનો ટાર્ગેટ પાકિસ્તાને પ્રથમ બોલમાં 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યારે રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ 6 સપ્ટેમ્બર મંગળવારના રોજ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ ક્યાં રમાશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ કેટલા વાગ્યે શરુ થશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચ રાત્રે 7:30 વાગ્યે શરુ થશે અને ટૉસ 7 વાગ્યે થશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલીકાસ્ટ ક્યાં જોઈ શકશું ?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર થશે .

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ-2022ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર પર થશે. લાઈવ અપટેડ્સ tv9gujarati.com પર વાંચી શકો છો.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">