AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતે જીત્યો ટોસ, પાકિસ્તાન પહેલા કરશે બોલિંગ, T20 World Cup 2026માં બંને ટીમનો પહેલો મુકાબલો

T20 વર્લ્ડ કપ 2026 માં પોતાની પહેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે ટોસ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે તો જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે આજની મેચમાં પાકિસ્તાનની મહિલા ટીમ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ભારતે જીત્યો ટોસ, પાકિસ્તાન પહેલા કરશે બોલિંગ, T20 World Cup 2026માં બંને ટીમનો પહેલો મુકાબલો
IND W vs PAK W
| Updated on: Jun 14, 2026 | 7:10 PM
Share

ઈંગ્લેન્ડમાં રમાય રહેલા વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં બે કટ્ટર હરીફ ભારત અને પકિસ્તાનની બર્મિંગહામમાં ટક્કર થઈ છે. એજબેસ્ટન સ્ટેડિયમમાં મેચ પહેલા બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપપ્રીત કૌરે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે આજની મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલા બોલિંગ કરશે.

હરમનપ્રીત કૌરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. મને લાગે છે કે તે બેટિંગ કરવા માટે ખૂબ જ સારી પિચ છે, તેથી અમે વિચાર્યું કે ચાલો બેટિંગ કરીએ અને બોર્ડ પર સારો સ્કોર બનાવીએ. આપણે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ. ગયા વર્લ્ડ કપે ચોક્કસપણે અમને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે અને અમે ફક્ત તે આત્મવિશ્વાસને આ વર્લ્ડ કપમાં લઈ જવા માંગીએ છીએ. અમે ઘણા ક્ષેત્રોને પ્લગ કર્યા છે અને હવે ફક્ત સારું ક્રિકેટ રમવા વિશે છે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ. અમે ત્રણ સ્પિનર ​​અને બે ફાસ્ટ બોલર સાથે રમી રહ્યા છીએ.

પાકિસ્તાનની કેપ્ટને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ પાકિસ્તાનની કેપ્ટનફાતિમા સનાએ કહ્યું કે અમે પણ પહેલા બેટિંગ જ કરવા માંગતા હતા. મને લાગે છે કે એક ટીમ તરીકે અમે બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. દેખીતી રીતે આ બેટિંગ ટ્રેક જેવું લાગે છે, પરંતુ તેમ છતાં અમારી પાસે સારી અનુભવી બોલિંગ યુનિટ છે. તેથી મને લાગે છે કે આજની મેચ ટક્કરની રહેશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકિપર), દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ગુલ ફિરોઝા, મુનીબા અલી (વિકેટકિપર), આયેશા ઝફર, સાયરા જબીન, આલિયા રિયાઝ, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રમીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રૂબાબ, સાદિયા ઈકબાલ.

Breaking News: વૈભવ સૂર્યવંશીને શ્રીલંકામાં શું થયું? પ્રેક્ટિસ વચ્ચે જ મેદાન છોડવું પડ્યું, જાણો કેમ

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">