World Cup 2023 Breaking News : અમદાવાદમાં ડેવોન કોનવે- રચિન રવિન્દ્રે ફટકારી શાનદાર સેન્ચુરી, ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની 9 વિકેટથી જીત

ENG vs NZ Match Report: ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ધમાકેદાર શરૂઆત કરી છે. તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ત્યારબાદ ટાઈટલ મેચમાં મેચ અને સુપર ઓવર ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી મેચ જીતી લીધી હતી.

World Cup 2023 Breaking News : અમદાવાદમાં ડેવોન કોનવે- રચિન રવિન્દ્રે ફટકારી શાનદાર સેન્ચુરી, ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની 9 વિકેટથી જીત
New Zealand VS England
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 8:51 PM

Ahmedabad :   અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપ 2023નો શાનદાર પ્રારંભ થયો છે. ડેવોન કોનવે- રચિન રવિન્દ્રની સેન્ચુરીની મદદથી ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટથી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોન્વે (Devon Conway) 121 બોલમાં 152 રન અને રચિત રવીન્દ્રે 96 બોલમાં 123 રન બનાવ્યા હતા. બંનેએ મળીને ન્યૂઝીલેન્ડને 36.2 ઓવરમાં જ જીતાડી દીધુ હતુ. પ્રથમ સેન્ચુરી ફટકારનાર રચિત રવીન્દ્ર પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપની 13મી આવૃત્તિની ધમાકેદાર શરૂઆત કરી છે. તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને નવ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે કીવી ટીમે વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ત્યારબાદ ટાઈટલ મેચમાં મેચ અને સુપર ઓવર ટાઈ થયા બાદ ઈંગ્લેન્ડે બાઉન્ડ્રી કાઉન્ટના નિયમથી મેચ જીતી લીધી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બીજી ઓવરના પહેલા બોલ પર ન્યુઝીલેન્ડને પહેલો ફટકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરન બીજી ઓવર નાખવા આવ્યો હતો. તેણે તેના પહેલા જ બોલ પર વિલ યંગને આઉટ કર્યો. યંગ ખાતું પણ રમી શક્યો ન હતો અને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ થયો હતો.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન/વિકેટકીપર), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.

ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગ્સ્ટન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">