AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Announcement: ‘KKR’ હવે છે ‘તૈયાર’! રોહિત શર્માનો ‘જીગરી દોસ્ત’ કોલકાતાનો હેડ કોચ બનવા જઈ રહ્યો છે, ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફ્રેન્ચાઇઝ હાલ હેડ કોચની શોધમાં છે અને એવામાં જાણવા મળી રહ્યું છે કે, રોહિત શર્માનો ખાસ દોસ્ત આ ટીમની કમાન સંભાળી શકે છે.

Big Announcement: 'KKR' હવે છે 'તૈયાર'! રોહિત શર્માનો 'જીગરી દોસ્ત' કોલકાતાનો હેડ કોચ બનવા જઈ રહ્યો છે, ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે
Image Credit source: PTI
| Updated on: Oct 26, 2025 | 4:04 PM
Share

2026 ઇન્ડિયન પ્રીમિયર લીગને હજુ થોડા દિવસો બાકી છે. બધી ટીમોએ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માનો ખાસ દોસ્ત KKR નો હેડ કોચ બનવા તૈયાર છે.

એક અહેવાલ મુજબ, અભિષેક નાયરને ગયા અઠવાડિયે જ ફ્રેન્ચાઇઝના આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. એવી અપેક્ષા છે કે, ફ્રેન્ચાઇઝ ટૂંક સમયમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.

કોના સ્થાને આવશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં ‘અભિષેક નાયર’ ચંદ્રકાંત પંડિતની જગ્યા લેશે. ફ્રેન્ચાઇઝે થોડા મહિના પહેલા પંડિતને હેડ કોચ પદ પરથી દૂર કર્યા હતા. તેમના પદ હેઠળ કોલકાતાએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2024નો ખિતાબ જીત્યો હતો.

‘Head Coach’ તરીકે પહેલી વાર કામ કરશે

રોહિત શર્માનો નજીકનો મિત્ર અભિષેક નાયર પહેલી વાર IPLમાં કોચિંગની ભૂમિકા નિભાવી રહ્યો નથી. તે અગાઉ કોચિંગ સ્ટાફમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યો છે. તેણે વર્ષ 2024 IPL ટાઇટલ જીત દરમિયાન KKRના આસિસ્ટન્ટ કોચ તરીકેની સેવા આપી હતી. નાયર ભારતીય ટીમના પણ આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે. જો કે, અભિષેક નાયર હેડ કોચ તરીકે પહેલી વાર કામ કરતાં જોવા મળશે, તેવી શક્યતા છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે.અહી ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">