આખી ટીમ 104 રન પર થઈ આઉટ, પણ નેપાળી ક્રિકેટરોએ પાકિસ્તાન સામે ફટકારેલા આ 2 સિક્સરે જીત્યુ દિલ
Asia Cup 2023 : પાકિસ્તાની ટીમે 238 રનના મોટા અંતરથી પહેલી મેચમાં જીત મેળવી હતી. નેપાળની ટીમ ઈતિહાસમાં પહેલીવાર એશિયા કપ માટે ક્વોલિફાય થઈને પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમી હતી.નેપાળી ક્રિકેટરોએ શરુઆતથી આક્રમક રમત રમી. નેપાળની ઈનિંગમાં ફટકારવામાં આવેલા 2 સિક્સર ફેન્સ માટે યાદગાર બન્યા હતા.
ગુલશન જહાંનો 69 મીટર લાંબો સિક્સર
SIX By Gulshan Jha Against Shadab Khan pic.twitter.com/YPkQYg3bb7
— Junaid Khan (@JunaidKhanation) August 30, 2023
17 વર્ષીય ગુલશન જહાંનો જન્મ 17 ફેબ્રુઆરી, 2006ના દિવસે નેપાળમાં થયો હતો. તેમે વર્ષ 2021માં નેપાળ ક્રિકેટ ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. આજે તેના સિક્સરે નેપાળી ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લધુ હતુ.
બોલિંગ રેકોર્ડ
FORMAT | Mat | Inns | Balls | Runs | Wkts | BBI | BBM | Ave | Econ | SR | 4w | 5w | 10w |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ODI | 23 | 22 | 692 | 729 | 21 | 3/28 | 3/28 | 34.71 | 6.32 | 32.9 | 0 | 0 | 0 |
T20I | 1 | 1 | 18 | 16 | 1 | 1/16 | 1/16 | 16.00 | 5.33 | 18.0 | 0 | 0 | 0 |
List A | 26 | 24 | 728 | 780 | 21 | 3/28 | 3/28 | 37.14 | 6.42 | 34.6 | 0 | 0 | 0 |
T20 | 1 | 1 | 18 | 16 | 1 | 1/16 | 1/16 | 16.00 | 5.33 | 18.0 | 0 | 0 | 0 |
બેટિંગ અને ફિલ્ડિંગ રેકોર્ડ
FORMAT | Mat | Inns | NO | Runs | HS | Ave | BF | SR | 100s | 50s | 4s | 6s | Ct | St |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ODI | 23 | 19 | 5 | 465 | 67* | 33.21 | 615 | 75.60 | 0 | 3 | 31 | 22 | 5 | 0 |
T20I | 1 | – | – | – | – | – | – | – | – | – | – | – | 0 | 0 |
List A | 26 | 22 | 5 | 527 | 67* | 31.00 | 682 | 77.27 | 0 | 3 | 36 | 24 | 7 | 0 |
T20 | 1 | – | – | – | – | – | – | – | – | – | – | – | 0 | 0 |
કપરા સમયમાં કુશળ મલ્લાએ ફટકારી સિક્સર
Shadab’s Magic Revives: 9th Wicket Tumbles! Kushal Malla becomes the latest to succumb to Shadab Khan’s enchanting performance.
Catch the action LIVE only on TenSportsHD!#AsiaCup2023 #PakVsNep #Cricket #TenSportsHD pic.twitter.com/PAMzlP5QL6
— TenSports Pakistan (@TenPakistan) August 30, 2023
19 વર્ષીય નેપાળી ઓલરાઉન્ડર કુશળ મલ્લાનો જન્મ વર્ષ 2004માં નેપાળમાં થયો હતો. તેણે વર્ષ 2019માં નેપાળ ક્રિકેટ ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે પાકિસ્તાનના ખતરનાક બોલરો સામે કપરા સમયમાં સિક્સર ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા.
બેટિંગ અને ફિલ્ડિંગ રેકોર્ડ
FORMAT | Mat | Inns | NO | Runs | HS | Ave | BF | SR | 100s | 50s | 4s | 6s | Ct | St |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ODI | 28 | 26 | 2 | 632 | 108 | 26.33 | 610 | 103.60 | 1 | 4 | 61 | 36 | 6 | 0 |
T20I | 15 | 13 | 4 | 183 | 50* | 20.33 | 127 | 144.09 | 0 | 1 | 14 | 13 | 7 | 0 |
List A | 31 | 29 | 3 | 651 | 108 | 25.03 | 640 | 101.71 | 1 | 4 | 63 | 37 | 8 | 0 |
T20 | 15 | 13 | 4 | 183 | 50* | 20.33 | 127 | 144.09 | 0 | 1 | 14 | 13 | 7 | 0 |
બોલિંગ રેકોર્ડ
FORMAT | Mat | Inns | Balls | Runs | Wkts | BBI | BBM | Ave | Econ | SR | 4w | 5w | 10w |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ODI | 28 | 22 | 768 | 593 | 18 | 2/6 | 2/6 | 32.94 | 4.63 | 42.6 | 0 | 0 | 0 |
T20I | 15 | 10 | 126 | 121 | 6 | 1/3 | 1/3 | 20.16 | 5.76 | 21.0 | 0 | 0 | 0 |
List A | 31 | 24 | 834 | 632 | 20 | 2/6 | 2/6 | 31.60 | 4.54 | 41.7 | 0 | 0 | 0 |
T20 | 15 | 10 | 126 | 121 | 6 | 1/3 | 1/3 | 20.16 | 5.76 | 21.0 | 0 | 0 | 0 |