જાડેજા સહિત આ 9 ખેલાડીઓને 2 ફોર્મેટની ટીમમાં મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ

ભારતીય ટીમનો આગામી પ્રવાસ સાઉથ આફ્રિકાનો છે. અહીં ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓ મેદાનમાં રમતા જોવા મળશે.

જાડેજા સહિત આ 9 ખેલાડીઓને 2 ફોર્મેટની ટીમમાં મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ
Follow Us:
| Updated on: Nov 30, 2023 | 11:18 PM

ભારતીય ક્રિકેટ બોર્ડે આજે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની શરુઆત ટી 20 સિરીઝની સાથે થશે. બીસીસીઆઈ દ્વારા આજે ત્રણેય ફોર્મેટની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે.

2 ફોર્મેટમાં રમતા જોવા મળશે આ 9 ખેલાડીઓ

  • તિલક વર્મા – વનડે અને ટી20 ટીમ
  • રિંકુ સિંહ – વનડે અને ટી20 ટીમ
  • કેએલ રાહુલ – વનડે અને ટેસ્ટ ટીમ
  • કુલદીપ યાદવ – વનડે અને ટી20 ટીમ
  • રવીન્દ્ર જાડેજા – ટી20 અને ટેસ્ટ ટીમ
  • મોહમ્મદ સિરાજ – ટી20 અને ટેસ્ટ ટીમ
  • સુંદર – વનડે અને ટી20 ટીમ
  • દીપક ચહર – વનડે અને ટી20 ટીમ
  • ઈશાન કિશન – ટી20 અને ટેસ્ટ ટીમ

ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકામાં ત્રણ ટી-20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થશે. અહીં જુઓ ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસનું સંપૂર્ણ શિડ્યુલ

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસનું શેડ્યુલ જુઓ

  • 1લી T20I – 10 ડિસેમ્બર
  • 2જી T20I – 12 ડિસેમ્બર
  • ત્રીજી T20I – 14 ડિસેમ્બર

ભારતનું સાઉથ આફ્રિકા વિરુદ્ધ ODI શેડ્યુલ

  • 1લી ODI – 17 ડિસેમ્બર
  • 2જી ODI – 19 ડિસેમ્બર
  • ત્રીજી ODI – 21 ડિસેમ્બર

ભારતનું સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શેડ્યુલ

  • 1લી ટેસ્ટ – 26-30 ડિસેમ્બર
  • 2જી ટેસ્ટ – 3-7 જાન્યુઆરી

ચાર દિવસીય પ્રેક્ટિસ મેચનું આયોજન

ટેસ્ટ સિરીઝના મહત્વને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ત્રણ ચાર દિવસીય પ્રેક્ટિસ મેચનું આયોજન કરી રહ્યું છે, જેથી ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓ સિરીઝની શરૂઆત પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે ફિટ બનાવી શકે. ભારતીય ટીમના કેટલાક સિનિયર ખેલાડીને પણ આ પ્રેક્ટિસ મેચોમાં રમવાની તક મળી શકે છે જેથી તેઓ પોતાને સાબિત કરી શકે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : રાંચીમાં મર્સિડીઝ ચલાવતો જોવા મળ્યો ધોની, કારનો નંબર જોઈને ચાહકો ચોંકી ગયા!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">