Cricket: હાર્દિક પંડ્યાના જબરદસ્ત ફની લુક ધરાવતી તસ્વીર નતાશા સ્ટેનકોવિકે શેર કરી

|

May 19, 2021 | 12:16 AM

. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે.

Cricket: હાર્દિક પંડ્યાના જબરદસ્ત ફની લુક ધરાવતી તસ્વીર નતાશા સ્ટેનકોવિકે શેર કરી
Hardik Pandya-Natasa Stankovic

Follow us on

કોરોના વાયરસ (Corona Virus)ને લઈને IPL 2021 સ્થગિત થવાને લઈને ટીમ ઈન્ડીયા (Team India)ના ખેલાડીઓ હાલમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

મોટે ભાગે પુત્ર અગત્સ્ય (Agatsya)ની તસ્વીરો અને વીડિયો પણ શેર કરતો રહે છે. નતાશાએ હાર્દિક પંડ્યાની એક ફની તસ્વીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ ફની લુકમાં જોવા મળી રહ્યો છે. જેમાં હાર્દિક પાસે એક સફેદ કલરની નાનકડી છત્રી અને લાલ કલરના ચશ્મામાં નજર આવી રહ્યો છે.

 

 

તેનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નતાશાએ આ ફોટોની સાથે કેપ્શનમાં લખ્યુ છ કે, ડેડી અને મમી કૂલ. હાર્દિક પંડ્યાએ પણ નતાશા એ શેર કરેલી આ તસ્વીર પર કોમેન્ટ કરતા લવ અને સ્માઈલી ઈમોજી પોસ્ટ કરી હતી.

બતાવી દઈએ કે હાર્દિક પીઠની ઈજાને લઈને આઈપીએલ 2021માં નિયમિત રીતે બોલીંગ નથી કરી રહ્યો. ભારતીય ક્રિકેટ બોર્ડ અનુસાર તે બોલીંગ કરવાની સ્થિતીમાં હાલ નથી. જેને લઈને તેને ઈંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી અને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટેની ટીમમાં સામેલ નથી કર્યો.

 

હાર્દિક પંડ્યાએ પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 2018માં ઈંગ્લેંડ પ્રવાસ દરમ્યાન રમી હતી. તે વર્ષ 2019થી પીઠની ઈજાને લઈને મુશ્કેલી અનુભવી રહ્યો છે. આઈપીએલમાં પણ તે મુંબઈ ઈન્ડીયન્સ તરફથી રમી રહ્યો છે. જૂલાઈમાં ભારતીય ટીમ મર્યાદિત ઓવરની સિરીઝ રમવા માટે શ્રીલંકા પ્રવાસે જનારી છે. હાર્દિક તે ટીમમાં મહત્વનો સભ્ય બની રહેશે.

 

આ પણ વાંચો: Cricket: યુવરાજસિંહને એક બે નહીં અડધો ડઝન અભિનેત્રીઓ સાથે હતા અફેર, અભિનેત્રી સાથે કર્યા લગ્ન

Next Article