કલાનગરી વડોદરા શહેરના ક્રિકેટ રસીકોએ વિશ્વ કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે બનાવી અનોખી રંગોળી, જુઓ VIDEO

કલાનગરી વડોદરા શહેરના કલાકારો પોતાની કલાના કસબ થકી હંમેશા અલગ-અલગ થીમ પર કામ કરતા હોય છે. ત્યારે હાલમાં જ્યારે ક્રિકેટ વિશ્વ કપની સેમીફાઇનલ અને ફાઇનલ મેચનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે વડોદરાના રંગોલી કલાકારો દ્રારા શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે ભારતીય ટીમના દરેક ખેલાડીઓની રંગોળી બનાવી છે. Web […]

કલાનગરી વડોદરા શહેરના ક્રિકેટ રસીકોએ વિશ્વ કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે બનાવી અનોખી રંગોળી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 4:28 AM

કલાનગરી વડોદરા શહેરના કલાકારો પોતાની કલાના કસબ થકી હંમેશા અલગ-અલગ થીમ પર કામ કરતા હોય છે. ત્યારે હાલમાં જ્યારે ક્રિકેટ વિશ્વ કપની સેમીફાઇનલ અને ફાઇનલ મેચનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે વડોદરાના રંગોલી કલાકારો દ્રારા શહેરના સુભાનપુરા વિસ્તાર ખાતે ભારતીય ટીમના દરેક ખેલાડીઓની રંગોળી બનાવી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ચોમાસુ શરૂ થયા બાદ પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

2019નો વિશ્વકપ ભારતીય ટીમ જીતે અને ફરીવાર ક્રિકેટનો કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે રંગોળી બનાવી છે. છેલ્લા સાત દિવસની અથાગ મહેનત બાદ 15 કલાકારો દ્રારા આ વિવિધ રંગોળી બનાવવામાં આવી છે અને કપ્તાન વિરાટ કોહલીના હાથમાં કપ વાળી રંગોળીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના રંગોલીના કલાકારોએ પોતાની કલા થકી ભારતીય ટીમને જીત માટેનું પ્રોત્સાહન પુરૂ પાડવાનો પ્રયાસ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">