Cricket: ક્રિકેટ વિશ્વએ પણ મનાવ્યો મધર્સ ડેનો જશ્ન, ખેલાડીઓએ માતાઓને કહ્યુ મમ્મી જેવુ કોઇ નથી

|

May 09, 2021 | 8:12 PM

આજે મધર્સ ડે (Mother’s Day) છે, દરવર્ષે 9 મે (9 May) ના રોજ વિશ્વ આખુય આ દિવસને ખૂબ મનાવે છે. આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે ભારત સહિત દુનિયા ભરના ક્રિકેટર પણ પાછળ નથી.

Cricket: ક્રિકેટ વિશ્વએ પણ મનાવ્યો મધર્સ ડેનો જશ્ન, ખેલાડીઓએ માતાઓને કહ્યુ મમ્મી જેવુ કોઇ નથી
Cricket World Celebrates Mother's Day,

Follow us on

આજે મધર્સ ડે (Mother’s Day) છે, દરવર્ષે 9 મે (9 May) ના રોજ વિશ્વ આખુય આ દિવસને ખૂબ મનાવે છે. આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે ભારત સહિત દુનિયા ભરના ક્રિકેટર પણ પાછળ નથી. માની મમતા અને તેના પ્યાર ને લઇ આ ખેલાડીઓનો શોર ટ્વીટર પર ગુંજી રહ્યા છે. માં નો પ્રેમ તેમના માટે ખુબ જ ઉભરતો રહ્યો છે.

સચિન તેંડૂલકર ની માં કે સાથે પોતાની જૂની તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે, તમે ચાહે કેટલા પણ મોટા થઇ જાઓ, માં ની પ્રાર્થના હંમેશા સાથે જ રહેશે. આપણે તેમના માટે હંમેશા બાળક જ રહે છે. ‘આઇ’ એટલે કે માં અને ‘કાકૂ’ એટલે કે ચાચી ને હેપ્પી મધર્સ ડે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સચિન એ કાકી થી શિખ્યુ હતુ બેકફુટ ડિફેન્સ
સચિન તેંડૂલકર અનેક વાર બતાવી ચુક્યા છે કે, ક્રિકેટમાં તેમની સફળતા પાછળ તેમની માતા કેટલુ યોગદાન છે. સચિન ના દિલમાં તેમની કાકી માટે ખાસ સ્થાન છે. જે તેમના સ્કૂલના દિવસોમાં 4 વર્ષ માટે ખૂબ જ નજીક રહી હતી. તેંડૂલકર પણ બતાવી ચુક્યા છે કે બેટીંગમાં તેના બેકફુટ ડિફેન્સ ને મજબૂત બનાવનારી તેમની આન્ટી જ હતી. તેનો ખુલાસો સચિને વર્ષ 2020 માં પોતાની આન્ટી ના બર્થ ડે પર શેર કરેલા વિડીયોમાં કર્યો હતો.

https://twitter.com/sachin_rt/status/1391274506103123969?s=20

સહેવાગ એ કવિતા ના દ્રારા કહ્યુ કે હેપ્પી મધર્સ ડે
સચિન ના ઉપરાંત ભારત ના પૂર્વ ધાકડ ઓપનર વિરેન્દ્ર સહેવાગ એ પોતાના અંદાજમાં જ વિશ કર્યુ છે.

ગેઇલ એ પણ કહ્યુ, મમ્મી જેવુ કોઇ નહી
વેસ્ટ ઇન્ડીઝ ના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેઇલ પણ સોશિયલ મીડિયા પર માતા ના પ્રેમને વ્યક્ત કર્યો હતો. ગેઇલ એ વિશ્વભર ની તમામ માતા ઓને હેપ્પી મધર્સ ડે કહેવામાં આવે છે.

https://twitter.com/henrygayle/status/1391297664352804871?s=20

IPL ટીમોમાં પણ મધર્સ ડેનો જશ્ન
આઇપીએલ રમનારી ટીમોના ખેલાડીઓએ માતા ને સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત બતાવતા તેમને ખાસ દિવસે વિશ કર્યુ હતુ.

https://twitter.com/ChennaiIPL/status/1391274369742098433?s=20

રૈના માટે સ્તંભ છે તેની માતા
સુરેશ રૈના અને શિખર ધવન એ પણ સોશિયલ મીડિયા દ્રારા હેપ્પી મધર્સ ડે વિશ કર્યુ હતુ. રૈનાએ માતાને પોતાના માટે મજબૂત સ્તંભ બતાવ્યો હતો.

https://twitter.com/ImRaina/status/1391241588525862913?s=20

Next Article