CWG 2022 Opening Ceremony LIVE Streaming : કોમનવેલ્થ ગેમ્સનો ઉદઘાટન સમારોહ LIVE અને સંપૂર્ણ કાર્યક્રમની માહિતી જાણો

|

Jul 25, 2022 | 12:06 PM

CWG 2022 Opening Ceremony LIVE Streaming:કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ 28 જુલાઈથી શરુ થવા જઈ રહ્યો છે.બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો ઉદઘાટન સમારોહ, સમય, લાઈવ પ્રસારણ અને સંપૂર્ણ કાર્યક્રમ જુઓ

CWG 2022 Opening Ceremony LIVE Streaming : કોમનવેલ્થ ગેમ્સનો ઉદઘાટન સમારોહ LIVE અને સંપૂર્ણ કાર્યક્રમની માહિતી જાણો
કોમનવેલ્થ ગેમ્સનો ઉદઘાટન સમારોહ LIVE અને સંપૂર્ણ કાર્યક્રમની માહિતી જાણો
Image Credit source: wikiwand

Follow us on

CWG 2022 Opening Ceremony LIVE :કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)નો પ્રારંભ 28 જુલાઈથી થવા જઈ રહ્યો છે. જેનું આયોજન ઈંગ્લેન્ડના બર્મિગહામ (Birmingham)માં કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22મી આવૃત્તિનું ઉદ્ઘાટન 28મી જુલાઈના રોજ એલેક્ઝાન્ડર સ્ટેડિયમમાં ભવ્ય રીતે કરવામાં આવશે.કુલ 72 રાષ્ટ્ર કોમનવેલ્થ ગેમના સભ્યો છે. આ તમામ દેશોના કુલ 5000થી વધુ ખેલાડીઓ અલગ અલગ રમતોમાં પોતાની તાકાત દેખાડશે. બર્મિગહામ પ્રથમ વખત આ રમતની મેજબાની કરી રહ્યું છે. જ્યારે લંડન અને મેનચેસ્ટરમાં 1934ની રમત પછી ત્રીજી વખત ઈંગ્લેન્ડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને 2002માં મેજબાની કરી હતી.

નીરજ ચોપરા ઉદ્ધાટન સમારોહમાં ધ્વજવાહક

આ કાર્યક્રમ એક ભવ્ય ઉદ્ધાટન સમારોહ સાથે શરુ થશે. જેમાં સ્ટેડિયમમાં 30,000થી વધુ દર્શકો ઉપસ્થિત રહેશે.આ સમારોહ ભારતીય સમયાનુસાર સવારે 11.30 કલાકે શરુ થશે.ઉદ્ધાટન સમારોહમાં ભારતએથલેટિક્સમાં દેશના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ ભારતના નીરજ ચોપરા ઉદ્ધાટન સમારોહમાં ધ્વજવાહક હોવાની સંભાવના છે. ગત્ત વખતે 2018માં ગોલ્ડ કોસ્ટમાં પીવીસિંધુ ભારતની ધ્વજવાહક હતી.

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ ક્યારે યોજાશે

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ 28 જુલાઈના રોજ યોજાશે

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ ક્યાં સમયે શરુ થશે.

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ સ્થાનિક સમય અનુસાર રાત્રે 7 કલાકે શરુ થશે. જે ભારતીય સમયઅનુસાર 28 જુલાઈના રોજ 11.30 કલાકે છે

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ ક્યાં સ્થાને યોજાશે

કોમનવેલ્થ રમત 2022નું ઉદ્ધાટન સમારોહ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં યોજાશે. ઉદ્ધાટન સમારોહનું સ્થાન બર્મિગહામના એલેક્ઝાન્ડર સ્ટેડિયમ રમાશે.

કોમનવેલ્થ ગેમ્સ 2022નું ઉદ્ઘાટન સમારોહનું પ્રસારણ ક્યાં જોવા મળશે

બર્મિંગહામ મેચોનું લાઈવ પ્રસારણ Sony TEN 1, Sony TEN 2, Sony TEN 3, Sony SIX અને Sony TEN 4 ચેનલો પર કરવામાં આવશે. લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ અથવા વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે. સોની નેટવર્ક ઉપરાંત, ડીડી સ્પોર્ટ્સ પણ ભારતમાં ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 ક્યારે સમાપ્ત થશે?

કોમનવેલ્થ ગેમ્સ 8 ઓગસ્ટ 2022, સોમવારના રોજ સમાપ્ત થશે અને અંતિમ ઇવેન્ટ તરીકે હોકી થશે.

કોમનવેલ્થ ગેમ્સ 2022નો સમાપન સમારોહ ક્યારે છે ?

કોમનવેલ્થ ગેમ્સનો સમાપન સમારોહ એલેક્ઝાન્ડર સ્ટેડિયમ, બર્મિંગહામમાં 8 ઓગસ્ટ 2022, સોમવારના રોજ ઉદ્ઘાટન સમારોહની જેમ જ યોજાશે. સમારંભ સ્થાનિક સમય મુજબ 12:30 AM (UK) થી શરૂ થશે અને 2:30 AM પર સમાપ્ત થશે

 

Next Article