IPL 2020: અંબાતી રાયડુના સારા પ્રદર્શનને લઇ સહેવાગે કહ્યુ, થ્રીડી ગ્લાસ એકટીવ થયો હવે

|

Sep 20, 2020 | 4:48 PM

  પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ હવે તેના ક્રિકેટ એનાલીસસ સાથે સોશીયલ મિડીયા પર દેખાવા લાગ્યા છે, તેઓએ પહેલી જ મેચને લઇને હવે પોતાનો અભીપ્રાય દર્શાવ્યો છે. આઇપીએલની મેચના પ્રથમ એનાલીસસને જાણે કે રજુ કર્યુ હોય એમ તેમણે વિરુ કી બૈઠત નામના મજાકીયા પ્રકારનો શો રજુ કર્યો છે. કઇ ટીમનો કેવો રહ્યો હતો દેખાવ અને […]

IPL 2020: અંબાતી રાયડુના સારા પ્રદર્શનને લઇ સહેવાગે કહ્યુ, થ્રીડી ગ્લાસ એકટીવ થયો હવે

Follow us on

 

પુર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ હવે તેના ક્રિકેટ એનાલીસસ સાથે સોશીયલ મિડીયા પર દેખાવા લાગ્યા છે, તેઓએ પહેલી જ મેચને લઇને હવે પોતાનો અભીપ્રાય દર્શાવ્યો છે. આઇપીએલની મેચના પ્રથમ એનાલીસસને જાણે કે રજુ કર્યુ હોય એમ તેમણે વિરુ કી બૈઠત નામના મજાકીયા પ્રકારનો શો રજુ કર્યો છે. કઇ ટીમનો કેવો રહ્યો હતો દેખાવ અને કોણ કોની પર પડ્યુ હતુ ભારે, કોની ટીમની શુ છે, તાકાત અને કયા ખેલાડીમાં છે કેટલો દમ. આવી તમામ બાબતોને લઇને તેની આ એનાલીસસ આવી છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાયેલી પ્રથમ મેચને લઇને પણ સહેવાગે તેની પ્રથમ એનાલીસીસ રજુ કરી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ ને મળેલી જીતને લઇને, પાછળના વર્ષે મળેલી હારનો બદલો લીધો હોવાનુ કહ્યુ છે સહેવાગે.  તો એમ પણ કહ્યુ કે મુંબઇ ની ટીમ જોરદાર શરુઆત પછી પણ એક મોટા સ્કોર સુધી પહોંચી શકી નહોતી. આ માટે તેમણે મુંબઇની બેટીગને બે ભાગમાં વહેંચી દીધી, સૌરવ અને સૌરવ પછી, એટલે કે સૌરવ જ્યાં સુધી ક્રીઝ પર હતો ત્યા સુધી સ્કોર બોર્ડ ફરતુ રહ્યુ હતુ. પરંતુ સૌરવના આઉટ થવા સાથે જ જાણે કે સ્કોર બોર્ડ કાચબા ગતીથી આગળ વધતો હતો.

ચેન્નાઇના કેપ્ટન ધોની માટે સેહવાગે વખાણ કરતા કહ્યુ હતુ કે, ધોનીએ બોલરોને સુંદર રીતે રોટેટ કર્યા હતા. રવીન્દ્ર જાડેજા, એનગીડી અને દીપક ચહરને મુંબઇ ઇન્ડીયન્સને મોટા સ્કોર સુધી પહોંચવાથી રોકી રાખવામાં દિવાલ રુપ ભુમીકા બોલીંગ આક્રમણે નિભાવી હતી. રાયડુ એ ગત વર્ષે ખરીદેલા થ્રીડી ગ્લાસ હવે એક્ટીવેટ થયા હોય તેવુ લાગી રહ્યું છે, એમ કહીને રાયડુના પ્રર્દર્શનના પણ સહેવાગ વખાણ કર્યા હતા.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article