AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ

વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો આજે થવાનો છે. આ મેચ પર બંને દેશોના ક્રિકેટ ફેન્સ જ નહિ પણ ઘણા દિગ્ગજોની પણ નજર રહેશે. આ લિસ્ટમાં એક નામ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટસમેન ક્રિસ ગેઈલ પણ છે. તેમને ભારત-પાકિસ્તાનની મેચ માટે તેમની ઉત્સુકતા જાહેર કરી છે. https://www.instagram.com/p/ByuuaFQFO7_/?utm_source=ig_embed ‘યૂનિવર્સ બોસ’ના નામથી જાણીતા ક્રિસ […]

ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 8:35 AM

વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો આજે થવાનો છે. આ મેચ પર બંને દેશોના ક્રિકેટ ફેન્સ જ નહિ પણ ઘણા દિગ્ગજોની પણ નજર રહેશે. આ લિસ્ટમાં એક નામ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટસમેન ક્રિસ ગેઈલ પણ છે. તેમને ભારત-પાકિસ્તાનની મેચ માટે તેમની ઉત્સુકતા જાહેર કરી છે.

https://www.instagram.com/p/ByuuaFQFO7_/?utm_source=ig_embed

‘યૂનિવર્સ બોસ’ના નામથી જાણીતા ક્રિસ ગેઈલે ઈન્સ્ટાગ્રામ પર તેમનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમને એક ખાસ પ્રકારનો શુટ પહેર્યો છે. આ શુટમાં એક તરફ ભારતીય ધ્વજની ડિઝાઈન છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની ધ્વજની ડિઝાઈન બની છે.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્રિસ ગેઈલે લખ્યુ કે હું મારા ભારત-પાકિસ્તાન શુટમાં છું, પ્યાર અને સન્માન, મને આ ખુબ જ પસંદ છે અને 20 સપ્ટેમ્બરે મારી બર્થ-ડે પાર્ટીમાં આ પણ એક ડ્રેસ હશે. ભારતે વિશ્વ કપમાં પાકિસ્તાનની વિરૂધ્ધ અત્યાર સુધી 6 મેચમાં જીત મેળવી ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
g clip-path="url(#clip0_868_265)">