AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026ની ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

Gujarat Titans Accident :અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટીમ બસ હોટલ પરત ફરી રહી હતી. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સની બસમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ બસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

Breaking News : IPL 2026ની ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
Image Credit source: AI
| Updated on: Jun 01, 2026 | 8:00 AM
Share

ગુજરાત ટાઈટન્સની બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જોકે કોઈ મોટું નુકસાન થયું નથી કારણ કે બધા ખેલાડીઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટીમ બસ હોટલ પરત ફરી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થયું હતું. આગને કારણે ખેલાડીઓ લગભગ એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.

ગુજરાત ટાઈટન્સની અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે

ત્યારબાદ ખેલાડીઓ માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાત ટાઈટન્સને અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે કારણ કે, પહેલા તો તે આઈપીએલ ફાઈનલ રમવા માટે અમદાવાદ મોડી પહોચી હતી. કારણ કે, તેની ફ્લાઈટ ચંદીગઢમાં તોફાનના કારણે ફસાય હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,બસમાં શોર્ટ સર્કિટના કાણે આગ લાગી હતી પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. તમામ ખેલાડીઓને સુરક્ષિત રીત બહાર કાઢવામાં આવ્યા હતા.

ટીમના ખેલાડીઓનો થાક

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ ફાઈનલમાં આરસીબી સામે આ હારનું એક કારણ ટીમના ખેલાડીઓનો થાક પણ છે. ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે એવું કહી વાત પુરી કરવા નથી માંગતા કે, આરસીબી જીતી ગઈ. અમે ઓછા દિવસમાં વધારે મેચ રમી હતી. અમે થાકી ગયા હતા. અમે પણ ટ્રોફી જીતવા માંગતા હતા.તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સની પાસે આરસીબી વિરુદ્ધ પોતાના હોમ ગ્રાઉન્ડમાં બીજી વખત ચેમ્પિયન બનવાની તક હતી પરંતુ તે ચૂકી ગઈ હતી.

ટીમ  અકસ્માતમાંથી માંડ માંડ બચી

IPL ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની આખી ટીમ એક મોટા અકસ્માતમાંથી માંડ માંડ બચી ગઈ. PTI અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ફાઇનલ મેચ પછી સ્ટેડિયમથી ટીમ હોટેલ પરત ફરી રહી હતી.

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">