ભારતની શરમજનક હાર! ન્યૂઝીલેન્ડે 244 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા માત્ર 89 રનમાં ઓલઆઉટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ખરાબ બેટિંગ શો જોવા મળ્યો. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 334 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે 244 રનથી શાનદાર જીત મેળવી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Follow Us