AUSvsNZ: આરોન ફિંચ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનારો પ્રથમ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડી બન્યો

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ (Australia vs New Zealand) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલીયાના શાનદાર પ્રદર્શનને લઇને ન્યુઝીલેન્ડ ને 50 રન થી હાર આપી હતી. લગાતાર રન માટે સંઘર્ષ કરી રહેલા ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન આરોન ફિંચ (Aaron Finch) નુ બેટ ખૂબ વરસ્યુ હતુ.

AUSvsNZ: આરોન ફિંચ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનારો પ્રથમ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડી બન્યો
Aaron Finch
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 06, 2021 | 10:13 AM

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ (Australia vs New Zealand) વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલીયાના શાનદાર પ્રદર્શનને લઇને ન્યુઝીલેન્ડ ને 50 રન થી હાર આપી હતી. લગાતાર રન માટે સંઘર્ષ કરી રહેલા ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન આરોન ફિંચ (Aaron Finch) નુ બેટ ખૂબ વરસ્યુ હતુ. આ T20 મેચમાં તેણે 55 બોલમાં 79 રનની ધુંઆધાર પારી રમી હતી. ફિંચ ઓસ્ટ્રેલીયા તરફ થી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સિક્સ લગાવનારો પહેલો ખેલાડી બની ચુક્યો છે.

ફિંચ એ પોતાની ઇનીંગ દરમ્યાન 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આતશી રમતને લઇને ઓસ્ટ્રેલીયા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવવામાં સફળ રહી હતી. આરોન ફિંચ T20 ક્રિકેટમાં છગ્ગાઓનુ શતક લગાવવા વાળા છઠ્ઠા બેટ્સમેન છે. ફિંચ ઓસ્ટ્રેલીયા માટે ક્રિકેટમાં સૌથી નાના ફોર્મેટમાં સૌથી વધારે રન કરનારા ખેલાડી પણ બની ચુક્યા છે. ફિંચ આ મામલામાં ડેવિડ વોર્નરને પણ પાછળ છોડી ચુક્યો છે. ઓસ્ટ્રેલીયાઇ કેપ્ટન 70 મેચમાં હવે 2310 રન બનાવી લીધા છે. જેમાં બે શતક અને 14 અર્ધશતક પણ સામેલ છે. તો ડેવિડ વોર્નર એ રમેલી 81 T20 મેચોમાં 2265 રન બનાવ્યા હતા.

આરોન ફિંચ છેલ્લા કેટલાક સમય થી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો. જેને લઇને તે આલોચકોના નિશાના પર હતો. 157 રનના લક્ષ્યાંકનો પિછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 106 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલીયા તરફ થી કેન રિચર્ડસન એ 3 અને ગ્લેન મેક્સવેલ એ 2 વિકેટ ઝડપી હતી. કિવી ટીમ તરફ થી કાઇલ જેમીસન એ સૌથી વધુ 30 રનની ઇનીંગ રમી હતી. આ જીત સાથે જ ઓસ્ટ્રેલીયાએ પાંચ મેચોની T20 સિરીઝને 2-2 થી બરાબર કરી લીધી છે. હવે સિરીઝની આખરી મેચ રવીવારે વેલીગ્ટંન માં રમાનારી છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">