ભારતીય બેટસમેનો સામે ઓસ્ટ્રેલિયા અપનાવશે ઝડપી બોલીંગમાં ખાસ રણનીતી

|

Dec 13, 2020 | 7:23 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં શરુ થનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરે એડીલેડ ઓવલમાં રમાશે. પ્રથમ મેચ પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચ સ્વરુપે રમાશે. જે પહેલા જ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે રવિવારે કહ્યુ છે કે, તેમની ટીમ શોર્ટ-બોલ રણનિતી અપનાવશે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ […]

ભારતીય બેટસમેનો સામે ઓસ્ટ્રેલિયા અપનાવશે ઝડપી બોલીંગમાં ખાસ રણનીતી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં શરુ થનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરે એડીલેડ ઓવલમાં રમાશે. પ્રથમ મેચ પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ મેચ સ્વરુપે રમાશે. જે પહેલા જ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે રવિવારે કહ્યુ છે કે, તેમની ટીમ શોર્ટ-બોલ રણનિતી અપનાવશે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કહ્યુ કે, મને લાગે છે કે અલગ અલગ સમય પર શોર્ટ બોલને એક રણનિતીના સ્વરુપમાં ઉપયોગ કરાશે. હેઝલવુડે વિકેટની ઉછાળની બાબત પણ સ્વીકારતી વાત કરી હતી. ઓસ્ટ્રેલિયામાં સમય સાથે ઉછાળ અને ગતિ સાથે અમારી વિકેટ અન્ય દેશોની તુલનામાં અલગ છે. વિકેટ સમય સમય પર ખૂબ સપાટ થઈ શકે છે. એટલા માટે અમને ફ્રન્ટ ફુટ પર પરિણામ નથી મળતુ તો અમે બાઉન્સર અને લેગ-સાઈડ ફિલ્ડ સાથે પડકાર આપીશુ. તે હંમેશા રમતનો હિસ્સો રહ્યો છે, કદાચ બંને પક્ષો માટે.

વિરાટ કોહલીને ચાર વાર હેઝલવુડે આઉટ કર્યો છે. જેને લઈને કોહલી વિશે પુછતા કહ્યુ હતુ કે, મને તેમની સામે વ્હાઈટ બોલ ફોર્મેટમાં મોડા આવવાનું સૌભાગ્ય મળ્યુ છે. એટલે હવેના ફોર્મેટમાં થોડુ સમજી રહ્યા છીએ. આ એક નવી શરુઆત છે. ગુલાબી બોલ સાથે એક નવી કહાની છે. અગાઉ રેડ બોલમાં અમારી સામે કેટલાક રન બનાવ્યા હતા. મને લાગે છે તેમની સામે સારી શરુઆત કરવી મહત્વની રહેશે. એડીલેડ ટેસ્ટમાં અમે તેમને બે ઈનીંગમાં સામે જોવા મળીશુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article