ટેસ્ટમાં બેસ્ટ છે કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટનોને પાછળ છોડીને આ નવો રેકોર્ડ પોતાને નામ કર્યો

ટેસ્ટ સીરીઝમાં વેસ્ટઈન્ડીઝની સામે 2-0થી જીત મેળવીને વિરાટ કોહલી ભારતના સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયા છે. તેમની મેચ જીતવાની ટકાવારી પણ ભારતના બધા જ પૂર્વ કેપ્ટનથી વધારે છે. વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધા છે. ધોનીએ 60 મેચમાંથી 27 મેચ જીતી છે. ત્યારે કેપ્ટન કોહલીના નામે 48 મેચમાંથી 28 મેચમાં જીત દાખલ થઈ છે. […]

ટેસ્ટમાં બેસ્ટ છે કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટનોને પાછળ છોડીને આ નવો રેકોર્ડ પોતાને નામ કર્યો
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 3:04 AM

ટેસ્ટ સીરીઝમાં વેસ્ટઈન્ડીઝની સામે 2-0થી જીત મેળવીને વિરાટ કોહલી ભારતના સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયા છે. તેમની મેચ જીતવાની ટકાવારી પણ ભારતના બધા જ પૂર્વ કેપ્ટનથી વધારે છે. વિરાટ કોહલીએ મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દીધા છે. ધોનીએ 60 મેચમાંથી 27 મેચ જીતી છે. ત્યારે કેપ્ટન કોહલીના નામે 48 મેચમાંથી 28 મેચમાં જીત દાખલ થઈ છે.

કોહલીની જીતવાની ટકાવારી 58.33 ટકા છે. જ્યારે ધોનીની જીતવાની ટકાવારી 45 ટકા છે. સૌરવ ગાંગૂલીની કેપ્ટનશીપમાં ભારતે 49 મેચ રમી છે. તેમાંથી 21 મેચમાં જીત મેળવી છે. તેમની જીતવાની ટકાવારી 42.86 ટકા છે. ત્યારબાદ સફળ ભારતીય કેપ્ટનના લીસ્ટમાં મોહમ્મદ અઝહરૂદ્દીન, પટૌડી અને સુનીલ ગાવસ્કરનું નામ આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિદેશની ધરતી પર વિરાટ કોહલી પહેલેથી જ સફળ ભારતીય કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપમાં ટીમે વિદેશ પ્રવાસ પર 27 મેચમાંથી 13 મેચ જીતી છે. ગાંગૂલીએ 28 મેચમાંથી 11 મેચમાં જીત અપાઈ હતી. 2014માં ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતી લીધા પછી વિરાટ કોહલીએ કેપ્ટનશીપ સંભાળી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેપ્ટન કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં જોરદાર શરૂઆત કરી છે. પ્રથમ સીરીઝ જીતીને ભારતે 120 પોઈન્ટ મેળવ્યા અને ટેબલ પર ટોપ પર પહોંચી ગઈ છે. જમૈકામાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે વિન્ડીઝને 257 રનથી હરાવ્યું. હનુમા વિહારીએ પ્રથમ ઈનિંગમાં સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી, તેથી તેમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">