CSA પત્રકાર સાથે ફોનમાં અયોગ્ય વર્તન કરાતા, આફ્રિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને પદત્યાગ કરવા આદેશ

|

Jan 29, 2021 | 10:05 AM

ક્રિકેટ દક્ષિણ આફ્રીકા (CSA) ના અધ્યક્ષ જાક યાકૂબ (Zak Yacoob) ને એક પત્રકાર સાથે તેમની વર્તણૂંક વાયરલ થઇ હતી. જેને લઇને હવે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા માટે કહેવામાં આવ્યુ છે. યાકુબની ખૂબ જ આલોચના થઇ રહી હતી.

CSA પત્રકાર સાથે ફોનમાં અયોગ્ય વર્તન કરાતા, આફ્રિકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષને પદત્યાગ કરવા આદેશ
એક પત્રકાર સાથે તેમની વર્તણૂંક વાયરલ થઇ હતી.

Follow us on

ક્રિકેટ દક્ષિણ આફ્રીકા (CSA) ના અધ્યક્ષ જાક યાકૂબ (Zak Yacoob) ને એક પત્રકાર સાથે તેમની વર્તણૂંક વાયરલ થઇ હતી. જેને લઇને હવે અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા માટે કહેવામાં આવ્યુ છે. યાકુબની ખૂબ જ આલોચના થઇ રહી હતી. તેમણે એક પત્રકારનુ અપમાન કર્યુ હતુ, જે પત્રકાર તેમના વિરુદ્ધ લાગેલા આરોપ પર તેમનો પક્ષ જાણવા માંગતા હતાં.

દક્ષિણ આફ્રિકા (South Africa) ના ખેલ પ્રધાન નાથી એમ એ યાકુબની માફી માંગી લેવા બાદ પણ પગલા ભર્યા છએ. પ્રધાને બોર્ડના સદસ્ય ડોક્ટર સ્ટાવરોસ નિકોલાઉ ને પદ સંભાળવા માટે કહ્યુ છે. યાકુબ એ ટાઇમ્સ લાઇવના પત્રકાર ટિસેત્સો માલેપા (Tiisetso Malepa) ની સાથે ફોનમાં વાત કરતા બદસલુકાઇ ભર્યુ વર્તન કર્યુ હતુ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તેમણે કહ્યુ હતુ કે, તમે બેઇમાન છો, બેજવાબદાર છો. તમે બેકાર છો અને ગંદા પત્રકાર છો. હું તમારા સવાલોના જવાબ આપવા માટે જરુરી નથી સમજતો

Next Article