AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રણ મેચોની ટી-20 સીરીઝ કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય હાર્યો નથી, ઓસ્ટ્રેલીયામાં રેકોર્ડ કાયમ રહી શકશે ?

વિરાટ કોહલી તેની કેપ્ટનશીપમાં ત્રણ કે તેનાથી વધારે મેચોવાળી ટી-20 સીરીઝનો રેકોર્ડ ખૂબ સારો ધરાવે છે. ઓસ્ટ્રેલીયાની સીરીઝ પહેલાના 11 મોકાઓ પર ત્રણ કે તેથી વધુ મેચોની સીરીઝમાં કોહલીએ આગેવાની નિભાવી છે. જેમાં તેણે આજ સુધી હાર સ્વીકારી નથી, મતલબ ક્યારેય હારનો સામનો કર્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાં પણ ભારતે શ્રેણી 1-0થી આગળ કરી […]

ત્રણ મેચોની ટી-20 સીરીઝ કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય હાર્યો નથી, ઓસ્ટ્રેલીયામાં રેકોર્ડ કાયમ રહી શકશે ?
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 05, 2020 | 11:29 PM
Share

વિરાટ કોહલી તેની કેપ્ટનશીપમાં ત્રણ કે તેનાથી વધારે મેચોવાળી ટી-20 સીરીઝનો રેકોર્ડ ખૂબ સારો ધરાવે છે. ઓસ્ટ્રેલીયાની સીરીઝ પહેલાના 11 મોકાઓ પર ત્રણ કે તેથી વધુ મેચોની સીરીઝમાં કોહલીએ આગેવાની નિભાવી છે. જેમાં તેણે આજ સુધી હાર સ્વીકારી નથી, મતલબ ક્યારેય હારનો સામનો કર્યો નથી. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સીરીઝમાં પણ ભારતે શ્રેણી 1-0થી આગળ કરી છે. 2017માં કોહલીએ ત્રણ મેચની ટી-20 સીરીઝની ભારતની આગેવાની કરી હતી. જેમાં ઇંગ્લેન્ડને ભારતે 2-1થી હાર આપી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલીયા સામેની સીરીઝ 1-1થી બરાબર રહી હતી.

3 match ni t-20 series caption virat kohli kayare haryo nathi australia ma record kayam rahi shakse?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતે આખરી વાર ત્રણ કે તેનાથી વધારે મેચની સીરીઝ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જેમાં ભારતીય ટીમ 4-0થી જીતવામાં સફળ રહી હતી. એકપણ વાર આઈપીએલ ટાઈટલ નહીં જીતનારા વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર અનેક વાર સવાલો કરવામાં આવ્યા છે. દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના શાનદાર પ્રદર્શન અને કરિશ્માઈ કેપ્ટનશીપને લઈને કોહલી પર સતત દબાણ વધી રહ્યુ છે. આવામાં સીરીઝ પોતાના દમ પર જીતીને આલોચકોનું મોં પણ બંધ કરવા ઈચ્છશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

2-1 ઇંગ્લેન્ડ વિરુદ્ધ, વર્ષ 2017,

1-1 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, વર્ષ 2017,

2-1 ન્યુઝિલેન્ડ વિરુદ્ધ, વર્ષ 2017,

2-1 દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ, વર્ષ 2018 [રોહિત શર્મા છેલ્લી મેચમાં કેપ્ટન હતો],

2-1 ઇંગ્લેન્ડ વિરુદ્ધ, વર્ષ 2018 ,

1-1 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ, વર્ષ 2018,

3-0 વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ, વર્ષ 2019,

1-1 દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ, વર્ષ 2019,

2-1 વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ, વર્ષ 2019,

2-0 શ્રીલંકા વિરુદ્ધ, વર્ષ 2020,

4-0 ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ, વર્ષ 2020

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">